________________
ચંદનની મૂર્તિની એક શ્રેષ્ઠત્તમ કલાકૃતિ
|
સ્ફટિક રનની કલાત્મક મૂર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
ચંદનની આ મૂર્તિને ત્રીશથી વધુ વર્ષ થયા હશે. હાથી દાંત અને ચંદનની મૂર્તિની ફણા તો જૂઓ. આ મૂર્તિમાં કટ-કાપ કરેલી ફણાઓ પોતાની શ્રેષ્ઠ કલ્પનાને સાકાર કરી બનાવરાવી છે..
| મૈસૂરના સીઝનમુફ ચંદનમાંથી બનાવેલી અતિ સુંદર કલાત્મક અને આકર્ષક ૧૩ ઇંચની આ મૂર્તિ પૂજયશ્રીએ ભાવથી તૈયાર કરાવી છે. હિન્દુસ્તાનમાં ભગવાન પાર્શ્વનાથ કે પદ્માવતીની કટ કરેલી
- ફણા કયાંય જોવા નહી મળે,
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર પાલીતાણા સં. ૨૦૫૦) સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કો. - જામનગર, હ, : શ્રી જગદીશભાઇ
સ્ફટિક અત્યંત પારદર્શક હોય છે અને રત્નની કક્ષાનો પથ્થર હોય છે. સ્ફટિક રત્નમાંથી આવી અનેક નાની મોટી મૂર્તિઓ આજ સુધીમાં અનેક ઘરોમાં પહોંચી ગઇ છે. કલાનું ક્ષેત્ર વિકસતું રહ્યું છે..
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર પાલીતાણા - સં. ૨૦૫૦)
પ. પૂ. આ. શ્રીયશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કાં. જામનગર હ, : શ્રી જગદીશભાઇ