________________
ધાતુશિલ્મમાં પદ્માવતીજી
પ. પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરિજી મ.સા. પાસેથી પ્રાપ્ત થયેલ આ છબીમાં ધાતુમાંથી કંડારાયેલ મા પદ્માવતીજીની મૂર્તિ પણ પૂર્ણ પ્રભાવિકતાને પ્રદર્શિત કરે છે. ભગવતીની આ મૂર્તિ ભક્તોને એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે જે કોઇ મારા જેમ પાર્શ્વપ્રભુને મસ્તકે - હૈયે ધારણ કરે છે તેમની સેવા કરવા હું સદા તત્પર રહું છું.