________________
સાધકો પાસેની સંદર્ભિત કલાકૃતિઓ અને રંગરેખાના કલાવિદો દ્વારા ચિત્રાંકન થયેલા કેટલાક ઉત્કૃષ્ઠ નમૂનાઓ
હાથી દાંતમાંથી કંડારાયેલી એક નયનરમ્ય પ્રતિમા
જસ વદન શારદ ચંદ સુંદર સુધાસદન વિશાલ, નિકલંક સકલ કલંક તમUર અંગ અતિ સુકમાલ, પદ્માવતી સા ભગવતી સવિ વિઘ્નહરણ સુજાણી, શ્રી સંઘને કલ્યાણકારણી હંસ કહે હિત આણી.
| - શ્રી હંસવિજયજી આ ગ્રંથના પ્રેરક અને માર્ગદર્શક શ્રી લબ્લિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ. પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની દૈનિક કાર લઇ દામાં હોવાતી શ્રી પડાવતી દેવીની હાથીદાંતમાંથી કંડારાયેલી એક સુંદર મૂર્તિની પ્રતિકૃતિ.