________________
જેમના દર્શનથી શાંતિનું પ્રાગટય થાય છે અમદાવાદ - ઝવેરી પાર્ક દહેરાસરમાં બિરાજમાન પદ્માવતીજી
રજનીકરમુખી મૃગલોચની, શ્રીદેવી પદ્માવતીજી, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસ તણા ગુણ ગાવતી જી. ચઉવિ સંધને રક્ષા કારી, પાપ તિમિરને કાપેજી, દેવવિજય કવિ શીસ તત્ત્વને, વાંછિત તેહ જ આપે છે.
| - શ્રી તત્ત્વવિજયજી (પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે આ મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી) | 1 શ્રી ઝવેરી પાર્ક આદીશ્વર જૈન સંઘ, ઝવેરી પાક અમદાવાદના સૌજન્યથી.
Jai