________________
અમદાવાદ - કેશવનગરમાં બિરાજમાના
શ્યામ વેણી રાજઇ અધર તે અલતા વાન, પાયે નેઉરી ઘૂઘરી કુંડલ સોહઇ કાનાં
ગજગતિ મતિ વારૂ તે પદ્માવતી દેવી, વૃદ્ધિ ઋદ્ધિ વધારે સુખકર જે સુર સેવી // n પ. પૂ. આ. શ્રી ભુવનશેખરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી મહિમાવિજયજી મ.ના સદુપશદેથી આ. વિ. ભુવનશેખરસૂરિ જૈન જ્ઞાનમંદિર શંખેશ્વર સોસાયટી પાસે કોઠારી કુંજની બાજુમાં કેશવનગર, સુભાષબ્રીજ, અમદાવાદ-૨૭ ના સૌજન્યથી Ja હા, ગુરુભક્ત શ8 મૌતમકુમાર વાડીલાલ.