SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - જેમનું પૂજન-અર્ચન પ્રભુતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડનારું છે શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન સકલ સુરાસુર નર વિધાધર, પૂજિત પાસ જિર્ણોદોજી, સકલ જિનેસર ભવન દિનેસર, પામ્યા પરમાનંદોજી | શ્રી જિનવાણી અમીય સમાણી, સુણતાં અતિથી આણંદોજી, ધરણેન્દ્ર પદ્માવતી પૂજો, પ્રભુ મુનિ માણિક ચંદોજી // | - શ્રી માણિકમુનિ પ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી ચંદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી ૧૦૮ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ - શંખેશ્વરના સૌજન્યથી. Jais org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy