SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરા લાલબાગ જિનાલયમાં બિરાજમાન ઉજ્જવલવર્ણા મૂર્તિ | રૂપ મનોહારી શોભે સારી તેજે અતિ દીપતી, મલી સાહેલી મોહનગારી હિંડે વલી મલપતી ! પદ્માદેવી ધરણે સેવી ચરણ દલ દીપતી, વીરમુનિ ભાખી શરણે રાખી શાસનનાયકે જીપતી // - શ્રી વીરમુનિવિજયજી | (૫૧ ઇંચના શ્રી પદ્માવતીજીનું નજાકતવાળું, મન અને નયનોને ઉલ્લાસિત કરતું, ચારે તરફ સેવાપરાયણ દેવ-દેવીઓના એવા જ સુંદર શિલ્પાંકનવાળું પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલું આ સ્વરૂપ ખરેખર સર્વાંગસુંદર દેખાય છે.) પૂ.પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી શાન્તિનાથજી જૈન દેરાસર તથા ધર્માદા'? તારી પેઢી – વડોદરાના સૌજન્યથી.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy