SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ - માટુંગામાં બિરાજમાન મહાયોગેશ્વરી 130000 B13 સુરપતિ ઘરણન્દ્રની દેવી, પર્કમાવઇ અપચ્છર સુર સેવી, પ્રભુ ગુણ ગીત યુાવી, સજી સોલે સિણગાર સોહેવી, અમર દિવ્યાંબર અંગ ધરેવી, ગજપતિ ચાલ ચલેવી, જે જિન ધ્યાન ધરે નિતમેવી, તેહનાં વાંછિત સયલ પૂરવી, વિઘન હરે તતખેવી, માતા માહરી અરજ માનેવી, મેઘવિજય ગુરુ સુજસ વરેવી, ભાણની જયત કરેવી. ॥ શ્રી મોહનસૂરિ સમુદાયના પૂ. સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મહારાજની શુભ પ્રેરણાથી Jain Edication (nternational શ્રી માટુંગા જૈન શ્વે. મૂ.પૂ. તપગચ્છ સંઘ - માટુંગા - (ભુંબઇ)ના સૌજન્યથી શ્રી ભાણવિજયજી www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy