________________
ખંભાતમાં બિરાજમાન પદ્માવતીજી
પદમાવતી માતા
ખંભાતના માણેક ચોકમાં રૂષભદાસ શેઠની પોળના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં સં. ૨૦૪૩ માં જેઠ વદિ ૧ ના આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયેલ. | ગુજરાતના સોમપુરા શિલ્પીઓએ પરિકરની જગ્યાએ ઉપસાવેલું નવું શિલ્પ, ઓછો ખર્ચ, ઓછી મહેનત, જલ્દી કાર્ય થાય તે માટે આ પ્રથા મહદ અંશે ઉપયોગી જણાય છે.
પૂ. સા.શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બહેન મહારાજ)ના સદુપદેશથી શ્રી અંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળા સંધ ખંભાતના સૌજન્યથી.