SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલની મહાપ્રભાવિકા વડોદરા - શ્રી શાંતિનાથજી જૈન મંદિરમાં બિરાજમાન ઘમઘમ કરતી ઘૂઘરી ઘમકે, કટી અંકે કટી મેખલા ખલકે બાંહે બહેરખાં ઝલકે, મસ્તક વેણી વાંસે વસીયો, સારા શરીરે કંચુક કેસીયો, જિન ચરણે ચિત્ત વસીયો | ધરણેન્દ્ર જાયા રંગરસાલી, અતિશયો જાણે સાર મરાલ્લી, પાસ શાસન રખવાલી, શ્રી તપગચ્છ સુવિહિત સુખદાઇ, તેજ રુચી વિબુધ વરદાઇ, ધો દોલત મુજ માઇ // શ્રી તેજસૂચિ વડોદરા - રાવપુરા - કોઠીપોળ રોડ ઉપરના શ્રી શાંતિનાથજી જૈનમંદિરમાં બિરાજમાન પ્રસન્નવદના પદ્માવતીજીના દર્શન-વંદનથી ધન્યતા અનુભવાય છે. n શ્રી મોહનસૂરિ સમુદાયના શાસનપ્રભાવક આ. દેવ શ્રી મહાનંદસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન Ja Education ૫ ૫ શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણા 91 દાવેદ્ય ધારા . ૧૫ જૈન biા ત ટોટકાના જગoil
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy