SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જેમની ભક્તિ કરવાથી આનંદમંગલની વૃદ્ધિ થાય છે અમદાવાદ – વટવા જૈન આશ્રમ મધ્યે બિરાજમાના નાગનાગિણી અઘબલતા જાણી, કરુણાસાગર કરણા આણી, તક્ષણ કાઢયા જાણી નવકારમંત્ર દીયો ગુણખાણી, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણી આણી, પાસ પસાયે પદ પરમાણી, સા પદ્મા જિનપદે લપટાણી, વિજ્ઞહરણ સપરાણી, ખેડા હરિયાલીમાં શુભ ઠાણી, પૂજો પાસ જિણંદ ભવિપ્રાણી, ઉદય વદે એમ વાણી I – શ્રી ઉદયરત્નવિજયજી વટવા જૈન આશ્રમ મધ્યે બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં જેઠ સુદિ ૨ના પૂ. આ. શ્રી રિદ્ધિસાગરસૂરિજી મ.સા. તથા પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા.ના હાથે થઇ. Jardue | u પૂ. સા. શ્રી વિબોધશ્રીજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy