SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education Internaiona બાલાપુરમાં બિરાજમાન પ્રાચીન મૂર્તિ . તામિલનાડુમાં તિરૂપતિ તીર્થક્ષેત્રમાં બિરાજમાન રાજરાજેશ્વરી પદ્માવતીજી (કાશ્મીરી દેવી) For Private & Personal use only www.jainelibrary.org બાલાપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દહેરાસરના પરિસરમાં આવેલી દેરીમાં બિરાજમાન શ્રી પદ્માવતીની મૂર્તિ જે વર્ષો પૂર્વે એક યતિ મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ, આ મૂર્તિ અનન્ય કહી શકાય તેવી છે. સ્થળ - કાળ - સમયના પ્રભાવે કરીને શ્રી પદ્માવતીજીના નવા નવા જે જે રૂપ સજયા તેમાં આવું રૂપ' ભાગ્યે જ જોવા મળે છે.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy