________________
જેમનો મંત્રપ્રભાવ અપૂર્વ રક્ષણ આપે છે મહારાષ્ટ્રના ખામગાંવમાં બિરાજમાન
જિન શાસન માંહિ પદ્માવતી વિખ્યાત, જિનવરને ચરણે સેવ કરઇ દિનરાત, તિમ ચઉવિહ સંઘનઇ પૂરઇ સલ જગીશ, કર જોડી જંપઇ વિદ્યા વિમલ બુધ શીશ.
શ્રી વિદ્યાવિમલજી Jain Ed. ૫.પૂ. આ. શ્રી રાજયશસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ – ખામગાંવ (મહારાષ્ટ્ર)ના સૌજન્યથી. any org
(પદ્માવતીજીની આ ઊભી મૂર્તિ અનન્ય અને અજોડ ગણાય છે.)