________________
જેમનો મંત્રજપ લોકમાનસમાં જOબાર પરિવર્તન લાવે છે અમદાવાદ - નરોડામાં બિરાજમાન ભગવતી પદ્માવતીજી
पद्मावती पूष्कल विघ्नहंत्री पार्श्वस्य भक्ता सुखशांतिक: ।आभूषणभूषित चारपात्री दद्यात्समाधि कुशलप्रदात्री।।
- સા. શ્રી વીરસેનસૂરિની ૫. અમદાવાદ-નરોડામાં પદ્માવતીજીની મૂર્તિ ઘણી પ્રભાવક છે. જૈન જૈનેતરો ખૂબ જ શ્રદ્ધાભાવથી દર્શને આવે છે.
1 સૌજન્ય : શ્રી રાયચંદ કેસુરચંદ જવેરી પરિવાર (રૂબી એન્ડ કાં) મુંબઇ-૩૪. હ. : શ્રી કાન્તિભાઇ આર. જવેરી.