SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો દેવદેવીઓ અને દેવેન્દ્રોથી પૂજાતી પદ્માસના પદ્માવતી અમદાવાદ - શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરમાં બિરાજમાન પ્રાચીનમૂર્તિ જયાં શિ૯૫કળાની અદ્દભુત અને આકર્ષક કૃતિઓ જોવા મળશે. કલાકારે મૂર્તિની લંબાઇ-પહોળાઇમાં બેલેન્સનું પ્રમાણ જાળવ્યું છે. ઉપરના ભાગે પાંચ તીર્થંકરો બેસાડવામાં આવ્યા છે. વચમાં ભગવાન પાર્શ્વનાથને પલાસણ કરીને મૂકવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ ચામરધારી ઇન્દ્રો બતાવ્યા છે. અને ઇન્દ્રોની નીચે બન્ને બાજુ ભૈરવ છે. પદ્માવતીજીની આ મૂર્તિમાં કેટલાંક સાધ્વી મહારાજોને અનન્ય શ્રદ્ધાભાવ હતો. જેઓ સંયમની સાધનામાં અને આત્માના વિકાસમાં ખૂબ આગળ વધી શકયાં. I TI શ્રી લકિધતિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત ૫.પૂ. આ.શ્રી. નિજયરાજાશાસૂરિ) ૧૫. સા.ની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી, 9
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy