________________
મંદિરોનું નગર-પાલીતાણા-સાહિત્ય મંદિરમાં બિરાજમાન
પ. પૂ. આ.શ્રી વિજયયશોદેવસૂરિજી મ.સા.ના વરદ હસ્તે પાલીતાણા સાહિત્ય મંદિરમાં બિરાજમાન થયેલાં ચમત્કારી શ્રી પદ્માવતીજી જેમણે વિ.સ. ૨૦૪૮-૪૯-૫૦ માં ફાગણ સુદિ ૧૨ ના રાત્રીના કલાકો સુધી આંખ બંધ-ઉઘાડનો ચમત્કાર સર્જી કૃપાવર્ષા કરી હતી. અને સેંકડો માણસો આ ચમત્કાર નજરે નિહાળીને ભાવવિભોર બની ગયા હતા.
5 શ્રી પાર્શ્વ પદ્માવતી ટ્રસ્ટ-પાલીતાણાના સૌજન્યથી SUICILIO