SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ સેટેલાઇટના પ્રેરણાતીર્થમાં પરિશોભિત પદ્માવતી માતા પ્રગટ પદ્માવતી, જમાલપુર જાગતી, પ્રેરણા તીર્થની પ્રેરણાઓ... કમઠ હો, ધરણ હો, વળી હો બીજો, ગોડી તુ જ શારણે સમભાવ રેલે... લબ્ધિના વિક્રમો, સર્વ ઉદય થતાં, રાજયશ તુજ કૃપા રાજ પામે. અમદાવાદ-જમાલપુર ટોકરશાની પોળના મૂળસ્થાન-મંદિરની આ પ્રાચીન મૂર્તિ હાલ સેટેલાઇટના પરિસર શ્રી ગોડી પાર્શ્વનાથ પદ્માવતી જીર્ણોધ્ધાર ટ્રસ્ટ સંચાલિત નૂતન જિનાલય-પ્રેરણાતીર્થમાં બિરાજમાન છે. # પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મણીલાલ બેચરદાસ દાઠાવાળા પરિવાર (હાલ મુંબઇ)ના સૌજન્યથી હ. : શ્રી રજનીભાઇ. www.janbbrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy