SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 0 મુનિશ્રીએ વ્યાકરણના વિષય ઉપર ઠીક ઠીક સ્વામિત્વ મેળવ્યું. છે ફક્ત અનુવાદ જ નથી કર્યો, પરંતુ નૂતન અભ્યાસી માટે સારૂ વિશદીકરણ કર્યું છે વ્યાકરણના ક્ષેત્રે પોતાનું પ્રદાન ઘણું વહેલું આપ્યું છે. " – મુનિ ભુવનચંદ્રની વંદના 0 અભિનવ હેમ વધુપ્રક્રિયા વ્યાકરણના અભ્યાસીને ખૂબ જ ઉપયોગી થશે. દીપરત્નસાગરજીનું કાર્ય અનુમોદનીય છે. – મુક્તિરનસાગર 0 આપને પ્રયાસ સ્તુત્ય અને અનુમોદનીય છે. વ્યાકરણના પિપાસુઓને આ નૂતન પ્રક્રિયાની પ્રપામાંથી પયન્સ મળ્યા કરશે. ભાગ્યવિજય 0 અભિનવ હેમ લઘુપ્રક્રિયામાં પ્રયાસ ઘણું જ સારે કર્યો છે. – સા. મૃગેશ્રીની વંદના 0 “અમિનવ રેમ ઢા ” નું નીરક્ષણ કરતાં ખરેખર લાગે છે કે સાક્ષાત પંડિતજી અભ્યાસ કરાવી રહ્યા છે. આવા સુંદર ગ્રન્થ પુનઃ પુનઃ તૈયાર કરી સંયમ ધરોને મળે તે અભ્યાસની જીજ્ઞાસા વિશિષ્ટ કોટિની જાગે જ. – સા. સુયશાશ્રીજી 0 પૂ માં સા. નું વ્યાકરણના ગ્રન્થમાં ઘણું બુદ્ધિ કૌશલ્ય છે. વ્યાકરણના વિદ્યાર્થીઓને ધણું ઉપયોગી થશે આપને આ માગમાં ધણે પરિશ્રમ છે. છતાં આધ્યાત્મિક ગ્રન્થા જ્ઞાનસાર, અધ્યાત્મસાર...વગેરેનું ચિન્તન મનન સહ અધ્યયન જરૂર કરશે. – સાદેવીજી વિનયશ્રીજી 0 પૂ. શ્રી દીપરત્નસાગરજીએ સ્તુત્ય પરિશ્રમ કરી અભ્યાસુને સુગમતા કરી ખૂબ ઉપકાર કર્યો છે–ખૂબ ખૂબ અનુમોદના સાથે વંદના. – સા. પૂણભદ્રાશ્રીજી 0 ટુંક સમયમાં દીર્ધદષ્ટિએ મહેનત ઉઠાવી જે તૈયાર કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. અનુમોદનીય છે. પરિશ્રમ સફળ બને એવી શુભેચ્છા.. – સા. શુભેદભાશ્રી 0 અનિવ લઘુપ્રક્રિયા પુસ્તક મળ્યું. પ્રકરણની ગોઠવણી ઘણી સારી છે – પરિશિષ્ટમાં રૂપાવલી વાંચી – સાધનિક અને ખુલાસાઓથી બધું સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધહેમના સૂત્રો પરિશિષ્ટમાં છે તેથી લઘુત્તિવાળાને પણ આ પુસ્તક ઉપયેગી થશે. જેમાસા બદલાતા ભણવાનું અધુરું રહેતું હતું તે મુશ્કેલી આ અનુવાદથી ઘણી ધટી જશે. – વિરપ્રભાશ્રીજી તથા અપિતાશ્રીજી 0 લઘુવૃત્તિના અભ્યાસીઓને વ્યાકરણમાં પ્રવેશ સુખદ બને તે માટે સારા પ્રયત્ન કરવામાં આવ્યો છે... વ્યાકરણના ગૂઢ રહસ્યને ગુજરાતીમાં સમજાવવાને સારો પ્રયત્ન કર્યો છે. દ્રષ્ટાન્ત, વૃત્તિના પદેની સ્પષ્ટતા દ્વારા પ્રન્યને વધારે સુખધ ર્યો છે. પ્રત્યેક અભ્યાસીઓને આ ગ્રન્થનું અધ્યયન સુખદાયી આનંદકારી બનશે. – ધીરજલાલ ડાહ્યાલાલ 0 આપે માતૃભાષામાં પૂ સાધુ-સાધ્વીજીને નવીન પ્રેરણા આપતો અભિનવ લધુ પ્રક્રિયા નામક વ્યાકરણ ગ્રંથ તૈયાર કરવા જે પુરુષાર્થ લીધે તે પ્રશંસનીય છે ઉપયેગી થશે જ. - માસ્તર નેમચંદ સેમચંદ 0 ગ્રન્ય પ્રસ્તાવના ખૂબ ખૂબ ગમી – અનુદના. – ધરણેન્દ્રના વંદના ( પ્રમુખ, કઠોર સંધ) 0 શુદ્ધ અને સરળ ભાષામાં આ ચન્ય ખૂબ ખૂબ ઉપયોગી થશે. – જૈન સાહિત્ય વિકાસ મંડળ-મુંબઇ 0 વ્યાકરણ સાહિત્યમાં જલ્દી પ્રથમ સોપાન ચડવા માટેના આ સરળ સુંદર - તલસ્પર્શી સ્તુત્ય પ્રવાસની જેટલી અનમેદના થાય તેટલી ઓછી છે. ખરેખર પ્રસ્તુત પ્રકાશન નૂતન અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપકારક અને સમર્થ આલંબનરૂપ બનો - પુકરભાઇ વિરા - માનદ્ સંચાલક, સુરેન્દ્રનગર. [1] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy