SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ અને ન્યાય જેવા નિરસ લાગતા છતાં અતિ ઉપયોગી વિષય ...... આવા સમયે મુનિવર દીપરત્ન સાગરને વિચાર આવ્યો કે વ્યાકરણ સમજવા સૂત્રે અને ટીકાનું ગુજરાતી કરવામાં આવે તે સંસ્કૃત વ્યાકરણને સરળતાથી બોધ થઈ શકે......બીજા ગ્રન્થોના સહકારથી તેમણે સુંદર પ્રકારે ગુજરાતી ભાષામાં વ્યાકરણનો અવતાર કર્યો છે..... બીજાઓને અતિ ઉપયોગી થાય તે માટે સુંદર પ્રયત્ન કરેલ છે. આ. નિત્યાનંદ સૂરિ પંચાંગ તથા પત્રિકા મળ્યા. આવું અદ્વિતીય અને વિલક્ષણ પંચાંગ કદી જોયું નથી.. કામળીના કાળ માટે મારી ઘણા સમયથી ભાવના હતીજ તમારા પંચાંગમાં પરિપૂર્ણ થઈપ્રતિ વર્ષ ચાલુ રાખશે. પત્રિકાનું લખાણ જોતાં અને સંદભ સાહિત્યના નામો પરથી અભિનવ લઘુ પ્રક્રિયા પુસ્તક ઘણું જ સારું તૈયાર થયું જ હોય તેમ જણાય છે. હાલ પુરતી મારી ૪ નકલ તો ધી જ લેશે તમે મંગાવેલ પાટણના શ્રી નેમિનાથ ભગવંતના ફેટા તથા તેની નેગેટીવ મોકલી આપુ છું – જવાબ લખો અભય સાગરની વંદના [નોંધ :-- સ્વ ૫ ૫ અયસાગરજીને આ અભિપ્રાય પુસ્તક છપાયા પૂર્વે મળેલ - પુસ્તક પ્રકાશન સમયે તેઓથી આપણી વચ્ચેથી અચાનક વિદાય થતાં .....પછીથી અભિપ્રાય ન મેળવી શકાયાના અંત:કરણ પૂર્વકના દુઃખ સાથે .. ] તપસ્વી પૂજ્ય પંન્યાસ ગુરુદેવશ્રી સુશીલસાગરજી મ. સા. [14] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy