SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 0 આપશ્રીની અભિનવ કતિનાં દર્શન થયાં, વિહંગાવલેટન કર્યું અને લેખકની વિશિષ્ટ દ્રષ્ટી અને લીધેલા પરીશ્રમ, વિવિધ વિશેષતાઓ જોઈ ઘણી પ્રસન્નતા અનુભવી. છેલલા ૩૦/૪૦ વરસથી ઉગતા વિદ્યાર્થીઓને વ્યાકરણ જ્યારે વ્યાધિકરણ જેવું થઈ પડયું છે અને આનું મુ-ક્ષેત્ર ગણાતા પણ શ્રમણ સંઘમાં તિનું મહત્ત્વ વિસરાતું જાય છે ત્યારે અનેક શાસ્ત્રની પ્રાથમિક ચાવી જેવી આ વિદ્યાની જ્યોત જલતી રહે એના માટે જે કઈ પ્રયત્ન થાય તે આની ચિંતા કરનારાઓ માટે આવકાર્ય બની રહે છે. ગુરુનિશ્રા – કૃપા – વિદ્યાની લગન, બીજાને ઉપકારક બનવાની તમન્ના લેખકના અને અન્યના હિતમાં ઉપગી બની રહેશે – ધન્યવાદ – જ્ઞાનક્ષેત્રે કઈક લાભ આપવા વિનંતી. – યશોદેવસૂરિની અનુવંદના 0 સિદ્ધહેમ વ્યાકરણને અભ્યાસ સારી રીતે થઈ શકે અને અમાપક અને અભ્યાસી બને તેમાં નિરાબાધ પણે પ્રગતિ સાધી શકે તે માટે તેના ઉપર નાના મોટા જે પ્રકાશને આજ સુધી પ્રગટ થયા છે તેમાં પ્રક્રિયા અંગેના અભ્યાસ માટેનું તમારું આ પ્રકાશન ઘણું ઉપયોગી છે... એને તૈયાર કરવામાં અને છપાવવામાં લીધેલ પરિશ્રમ દેખાઈ આવે છે છાપકામ થોડું ગીચ થઈ ગયું હોય તેમ લાગે છે. અનુવાદ – ભાવાર્થ – વિશેષાણ વિ. પણ સારા તૈયાર કર્યા છે. પણ એક વાત એવી છે કે અન્ય એટલે બધે સરળ ન બનાવી દે જોઈએ કે અભ્યાસીને પિતાની બુદ્ધિ જરાય વાપરવાની રહે નહીં. બુધ્ધિ પર થોડે ભાર આવે એવું તો હોવું જોઈએ – વિજયહેમચંદ્ર સૂરિ 0 હેમલઘુપ્રક્રિયા ઉપરથી ગુજરાતી ભાષામાં ગ્રન્ય તૈયાર કર્યો તે સ્તુત્ય કાર્ય કર્યું છે ધન્યવાદને પાત્ર છે આજ રીતે મૂતે પાસના દ્વારા સિધિના શિખરો સર કરો એ જ મંગલકામના. - આ. વિ. મિત્રાનંદ સૂરિ 0 અભિનવ લઘુપ્રક્રિયા ઉપર કરેલ પ્રસ્તુત પ્રયાસ જરૂર ઉપયોગી બનશે અને ભણવાની અનેક અગવડે દૂર થશે તેમાં જરાપણ શંકાને સ્થાન નથી. – આ કીર્તિચન્દ્ર સૂરિ 0 ટુંક સમયમાં થોડાં જ પર્યાયમાં આપે જે કાર્ય કર્યું તે અનુમોદનીય છે અને વિદ્યાને અતિ પ્રેમ કલ્પી શકાય છે. – હિમાંશુસૂરિ 0 અભિનવ હેમ લધુપ્રક્રિયા ભા. - ૧ મળે પુસ્તક વાંચેલ છે લખાણની શૈલી બહુ જ સુંદર અને સતિષકારક છે. – વિજય સૂર્યોદય સૂરિ 0 આ ગ્રન્ય રન ખૂબ જ પરિશ્રમ લઇને તૈયાર કર્યો છે તે તેની રચના પરથી જ ખ્યાલ આવે છે. વ્યાકરણના અભ્યાસીઓને ખુબ જ ઉપયોગી નીવડશે. તમારો પ્રયત્ન પ્રશંસનીય છે. અતિ ઉપયોગી સાહિત્ય પુરં પાડેલ છે. ભવિષ્યમાં પણ આવું સાહિત્ય બહાર પાડતા રહો એ જ શુભ ભાવના – પં. નરેદ્રસાગર 0 અભિનવ હેમ લધુપ્રક્રિયા મળી વાંચી ઘણો જ આનંદ થયે સાથે બે સુચન (૧) રૂપ અને સૂત્રકમ સંસ્કૃતમાં જ જોઇએ (૨) પ્રેસવાળા પાસે સંસ્કૃત ટાઈપની અછત જણાય છે માટે પુરતા પ્રમાણમાં સંસ્કૃત ટાઈપ કરાવી પછી ભાગ ૨ છાપવા આપશે. – નંદીઘોષના અનુવંદના 0 કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીએ સંસ્કૃત સાહિત્યના સમ્યફ બેધને માટે શ્રીવિષ્યમ(વન્દ્ર) રાજાનુશાસન ની રચના કરીને જેન શાસનની અપૂર્વ સેવા કરી છે. એ વ્યાકરણના પ્રણિધાન પૂર્વક બાલકના ઉપકારને માટે અથાગ પ્રયત્ન કરીને જે અભિનવ હેમ લઘુપ્રક્રિયાની રચના કરી છે તે ખૂબ જ અનુમોદનીય છે. ગુજરભાષામાં વિવેચન કરી ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. – વસેન વિજયના અનુવંદના [12] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy