________________
વિભક્તિ પ્રકરણ
૩ વિભક્તિ પ્રકરણ ષટ્ લિંગ
♦ બર્દમ્ )
વસ્તુત: ત્રણ લિંગ છે. પુલિંગ-સ્ક્રીલિંગ-નપુસક લિંગ આ ત્રણે લિંગાના સ્વરાન્ત અને વ્યંજનાન્ત એવા બે ભાગ કરીને છ લિંગ લેઢા ગણાવાય છે. તેને ષટલિંગ” કહે છે. લઘુપ્રક્રિયા મન્થમાં પણ ગ્રન્થકારે પ્રથમ સ્વરાન્ત ત્રણ ભેદ અને પછી વ્યંજનાંન્ત ત્રણ ભેદ વર્ણવેલા છે.
જો કે સિદ્ધહેમ શબ્દાનુંશાશન-મૂળ ગ્રન્થને ઉલ્લેખ કરીએ તેા તેમાં લિંગના ક્રમ માચજ્યેા નથી. પણ લિંગને સમુહમાં ગાઢવી (અન્ય)એ કારાદિ ક્રમને જ ધ્યાનમાં લીધેા છે.
ષટ્ લિંગના છ વિભાગામાં સાતે વિભક્તિના નામનાજેરૂપા થાય છે (સ્યાદ્યન્ત -રૂપા) તેની સાનિકા દર્શાવેલ છે. –આમ વિભકિત લાગતા જે જે ફેરફારો થાય છે તેની ચર્ચા હૈાવાથી વિભકિત – પ્રકરણ નામ આપેલ છે.
લિંગ એટલે જાતિ ગુજરાતીમાં નર–નારી-નાન્યતર ત્રણ જાતિ છે પુલિઁલગ-સીલિંગ નપુસકલિંગ એવા નામ ઓળખાય છે. ખ્યાલમાં લેવાના છે,
Jain Education International
1
૨૭
–
For Private & Personal Use Only
ટુકમાં સ્વરાન્ત
વ્યંજનાન્ત અલગ ગણતાં છ લિંગ પ્રથમા – ! – દ્વિતીયા – તૃતીયા એ રીતે સાત (આઠ) વિભકિત અને એકવચન દ્વિવચન બહુવચન એ ત્રણ વચન એ રીતે નામના રૂપાની સાધના કરવાની છે, જેમકે → પુલિંલગ - પ્રથમા વિભકિત ઝિન: – જિન” એક રૂપ થયું.
એકવચન
-
તે સ ંસ્કૃતમાં પ્રત્યેક લિંગને વચન ભે? પણ
-
www.jainelibrary.org