SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ - સર્વસંગ્રહગ્રંથ-૨ ૫૫ મુહપતી– ભાષા સમિતિનાં ઉપયોગ માટે તથા ક્રિયામાં તેનાં ૫૦ બેલની યાદી અર્થે વપરાતી મુહપતી. પાત્રા- આહાર માટે કાષ્ટપાત્ર. ગુપ્તિ- મનગુપ્તિ, વચનગુપ્તિ, કાચગુપ્તિ. ( સાધુ માર્ગમાં આ અષ્ટ પ્રવચન માતારૂપે જીવહિંસા, દયા વિશેષ પ્રકાર જાળવવા માટેનાં નિયમ છે.) ઓળીવ્રત- નવપદઃ અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ દશન, જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના. (ચિત્ર અને આસો મહિનાના બીજા અઠવાડિયામાં થતી આરાધના) કલ્યાણક- તીર્થકરાની પાંચ ઉત્સવો ચ્યવન (ગર્ભ), જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ અથવા મેક્ષ, ત્રિકાળવદના- રાત્રિનાં પ્રતિક્રમણ પછી આવક ગુરુમહારાજને મળવા જાય ત્યારે ત્રિકાળ વંદન કરે છે. ગુરુવંદન વિધિ- અભુટ્ટિયોત્ર એ ગુરુ મહારાજ પ્રત્યેના અવિનચની ક્ષમા માટેનું સૂત્ર છે. ખમાસણા- પંચાંગ પ્રણિપાત (હાથ જોડી વિધિ પ્રમાણે પ્રથમ બે ખમાસણ પાંચ અંગથી થાય છે. માંડલા- (અર્વગ્રહ)-ગુરુ મહારાજને બેસવાની જગ્યા (સ્થાન) નક્કી કરીને મર્યાદા બાંધવી. લોચ- (કેશલોચ)-વાળ લુંચન ક્રિયા. વિહાર કરવોગુરુમહારાજની ક્રિયા. પગપાળા વિચરવું. ઉપાશ્રય- સાધુઓની રહેવાની જગ્યા. કટાસણું - શ્રાવકનું સામાયિક પ્રતિક્રમણ માટેનું આસન. ચરવાળો- જીવહિંસા બચાવવા શ્રાવકનું રજોહરણ. આવશ્યક ક્રિયા- (૬ પ્રકારની ) સામાયિક, ચોવીસ તથા સ્તવન, વંદને પચ્ચખાણ, પ્રતિક્રમણ અને કાઉસગ્ગ. લાંછન– તીર્થકરનું ચિહ્ન (ભગવાનનાં જન્મ સમયે મેરૂ પર્વત પર હાવા લઈ જવામાં આવે ત્યારે તેનાં સાથળ (બંધ) ઉપર જે નિશાન હોય છે તે લાછને ગણવામાં આવે છે. જે ભગવાનને ઓળખવાનું ચિહ્ન છે. ' છે જ G G G CA CA (G { નક A S,, s Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy