________________
જેનરત્નચિંતામણિ
शिवमस्तु सर्वजगता
પુરૂષાર્થ
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે ચિથી માંડી કેડ કેવળજ્ઞાન સુધી પુરૂષાર્થ જ જોઈએ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org