________________
સર્વસંગ્રહગ્રંથ-ર
૩. ગણપતિ પેઠમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર છે. સં. ૧૯૬માં શેઠ બાબુભાઈ રતનચંદે બંધાવેલું છે. આમાં ૧ ચાંદીની પ્રતિમા પણ છે.
જુનેર જ-નેર પુનાથી ૫૦ માઈલ દૂર આ ગામ આવેલ છે. વેતાંબર મૂર્તિપૂજકનાં ૭૫ ઘર છે. ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા, ૧ લાયબ્રેરી, ૧ મહારાષ્ટ્ર જૈન વિધાભવન નામનું છાત્રાલય છે. ગામમાં ૨ જૈન મંદિર છે. બુધવાર પેઠ શ્રી અમીઝર પાર્શ્વનાથનું જૈન શિખરબંધી ભવ્ય મંદિર છે. પણ સુંબામાં મૂળનાયક શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મંદિર લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે.
નાસિક
સ્ટેશન છે. આ સ્ટેશનથી ૧૧ માઇલ દૂર સતારા શહેર આવેલું છે. શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૧૦ ધરી છે. ૧ ઉપાશ્રય અને ૨ જેન મંદિરે વિદ્યમાન છે.
(૧) સદાશીવ પેઠમાં શ્રી આદીનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર બીજે માળે આવેલું છે. મૂળનાયકની પલાંઠીમાં સં. ૧૯૩૧ની સાલને લેખ છે.
(૨) મંગળવાર પેઠમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. મૂળનાયકની મૂર્તિ મનોહર છે. આ મંદિર સં. ૧૭૫ માં શેડ કિસનદાસ લમણદાસે બંધાવેલું છે.
નાસિક રોડથી છ માઈલ દૂર ગોદાવરીને કાંઠે આવેલું છે. આ ગામ વૈષ્ણનું યાત્રાધામ થયું તે પહેલા શ્રી પદ્મપ્રભુ સ્વામીના જૈનતીર્થ તરીકે પ્રસિદિધ પામ્યું હતું. તેથી તેનું પ્રાચીન નામ પાપુર હતું. જૈન ગ્રંથોમાં આનું નામ કુંભકારક કૃત બતાવવામાં આવ્યું છે. અહીં જૈનોનાં ૫૦ ઘર છે. ૨ વિશાળ ઉપાશ્રય તથા ૩ મંદિર મોજૂદ છે. પહેલું યાદવકર ગલીમાં શ્રી ધર્મનાથ ભગવાનનું દેરાસર સં. ૧૯૬૪ હીરાબાઈ મોતીચંદે બંધાવ્યું. મંદિરમાં સ્ફટિક તથા ચાંદીની મૂર્તિ બિરાજમાન છે. પારસનાથ ગલીમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી મોટું છે. દિપચંદ ન્યાલચંદના બંગલામાં સુવિધિનાથ ભગવાનનું ઘર દેરાસર છે. નાસિકની બાજુમાં માલના નામે ગુફાઓ છે તે જોવાલાયક છે.
કરાડ પુનાથી હરિહર જતી રે લાઈનમાં કરા ડે સ્ટેશન છે. સ્ટેશનથી ૪ માઈલ દૂર કરાડ ગામ આવેલું છે. અહીં વેતાંબર મૂર્તિપૂજક જૈનોનાં ૭૫ ધરે છે. ૨ ઉપાશ્રયે, ૧ ધર્મશાળા, ૧ લાઈબ્રેરી અને ૧ જૈન મંદિર છે.
રવિવાર પિંઠમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. મૂળનાયકની પલાંઠી નીચે સં. ૧૬૮૨. નો લેખ છે.
આમાં ચાંદીની પ્રતિમાઓ પણ છે.
ગદગ
અહમદનગર
મનમાડ જકશનથી રેલ્વે લાઈન અહમદનગર સુધી જાય છે. સ્ટેશનથી ૧૫ માઈલ દૂર અહમદનગર શહેર આવેલું છે. અહીં વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૬૦ ઘરો છે. ૨ ઉપાય, ૧ ધર્મશાળા અને ૨ જૈનમંદિરે છે.
(૧) ગુજરગલીમાં મૂળનાયક શ્રી આદીનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. આમાં ૧ ચાંદીની પ્રતિમા અને સં. ૧૨૨૩ની સાલની પ્રાચીન ધાતુની પ્રતિમા છે.
(૨) કાપડ બજારમાં શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. આ મંદિરમાં બીજે માળે એક શ્યામ પાર્શ્વનાથ પ્રભુની આરસસૂતિ પ્રાચીન છે.
પુનાથી હરિહર સુધી જતી રેલવે લાઈનને એક ફાટે ગદા સુધી જાય છે. ગદગ સ્ટેશનથી ૧ માઈલ દૂર ગદગ શહેર આવેલું છે. અહીં ૭૦૦ જૈનેની વસતી છે. ૧ ઉપાશ્રય અને કે જેને મંદિરે છે.
(૧) જુના બજારમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ મંદિર કચ્છી ઓશવાલ શ્રી સંઘે બંધાવેલું છે. આમાં ચાંદીની ૪ પ્રતિમાઓ પણ છે.
(૨) કાપડ મારકીટની બાજુમાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ઘર દેરાસર છે. આમાં ૨ ધાતુની અને ૧ ચાંદીની પ્રતિમા છે. મૂળનાયકની સ્મૃતિ ઉપર સં. ૧૫૨૩ની સાલને લેખ છે.
(૩) દેવસી ખેતસીને બંગલામાં મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનનું નાજુક ઘર દેરાસર છે. આમાં ચાંદીની ૨ પ્રતિમાઓ છે. સં. ૧૯૯૭ની સાલમાં શેઠ દેવસી ખેતસીએ આ મંદિર બંધાવવાની શરૂઆત કરી હતી.
(૪) શેઠ લાલજી લધાના બંગલામાં મૂળનાયક શ્રી પદ્મપ્રભ સ્વામીનું ઘર દેરાસર છે. સં. ૧૯૮૦માં આ મંદિર બંધાવવામાં આવ્યું છે. આમાં ચાંદીની ફક્ત ૧ પ્રતિમા છે.
સતારા પનાથી હરિહર સુધી જતી રે લાઈનમાં સતારા રેડ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org