SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહ ગ્રંથ-૨ GSSS (૭) જી મુપાર્શ્વનાથાય નમઃ વિધિ : આની ૪ માળા રાત્રે ફેરવી સુઈ જવાથી ઇચ્છિત સવાલના જવાબ મળે છે. (૮) % 1 શ્રી સર્વે નંબમલૈ નમઃ વિધિ : આની ૧ માળા ફેરવ્યા બાદ ડાબા હાથની વચલી આંગળીથી પિતાના થુંકનું તિલક કરવાથી સર્વ વશ (કાબુ) થાય છે. (૧) % 1 શ્રી વિધિનાથાય નમઃ વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી સારી બુદ્ધિ થાય છે. (१०) ॐ ही श्री अहं शितलनाथाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી ગરમીની બિમારી શાંત થાય છે. તથા “વેયણામે ખય ગયા ” આની ૧ માળા ફેરવવાથી ગમે તેવી બિમારી શાંત થાય છે. (११) ॐ हूँ। श्री अर्ह श्रेयांसनाथाय नमः વિધિ : આની ૧ માળા રેજ ફેરવવાથી ગમે તેવા માણસની પાસે જવાથી તે વશ થાય છે. (૨૨) વાસુપૂર કમ નમઃ વિધિ : ૧ માળા રે જ ફેરવવાથી મંગળ ગ્રહની શાંતિ, થાય છે. (१३) ॐ ह्री श्री अर्ह विमलनाथाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. દ 8 Bર . . (१४) ॐ हूँ। श्री अह अनंतनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. 9 Us (१५) ॐ हूँी श्री अई धर्मनाथाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી જાનવરોને ઉપદ્રવ મટે છે. હતો. આ કIS કેતિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy