SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ PING રલે. ચોવીશ તીર્થકરોનું ક૯૫ (વૈજ્ઞાનિક પદ્ધતિ ) પિતાની શ્રદ્ધાથી પોતાનો ઉપચાર # (?) પમવાર ના વિધિ : દરેક પ્રકારનો ભય આ જાપ કરવાથી દૂર થાય છે. (२) ॐहैं। श्री अहं अजितनाथाय नमः વિધિ : આ જાપની રેજ ૧ માળા ફેરવવાથી વિજય થાય છે. (३) ॐ ह्यो श्री अर्ह संभव नायाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી નવી વસ્તુ ઉત્પન્ન થાય જેમ પાણી વિગેરે. (४) ॐ हूँ। श्री अर्ह अभिनंदननाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી ખુશાલી થાય છે. (५) ॐ हूँ। श्री अई सुमतिनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી બુદ્ધિ ખરાબ થઈ હોય તે સુધરી જાય છે. (૬) ” મર્દ ઘમામલૈ નમઃ વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી ભાગ્ય ખુલે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy