________________
સર્વસંગ્રહગ્રંથ
૮૪૫
આલોચના વિચાર લહુઆ ગુરુ આલયણ, આવઈ તેહ દંડા; જે પાલઈ જિનઆણું સુખ તિસ હુઈ અખંડા... ૪૪ લહુ આલોયણ દંડ, હુઈ તસ ચુપુરિમઢિ; ગુય આંબિલ ચાર, બાધિ આવઈ તિહ. ૪૫ ચારી શિખ્યાવ્રત ભેદ ચહ્યા, પચખાણ નિજજુત્તિ હુઈ બહુત લાભ તિસ સહી, પાલું (પ્રેમ) તિગુત્તિ. ૪૬ સામાઈય દેસાવગાસિક, દિન દિન પ્રતિ લીજઈ આવશ્યક વડી વૃત્તિ કહિઉં, તેહ વા પરિકી જઈ... ૪૭ પસહ વ્રત અતિથિ વિભાગ, એ પર ચિંકરણા; જિમ ભાખ્યા અરિહંત દેવ, તુંહી ચિત્તધરણા... ૪૮ પસહત્રત અતિથિસંવિભાગ વિણ પરવિ વરજ્યા;
આગમ વચન ન માનઈએ, આપણા મત ગરજ્યા. ૪૯ ચાવલા મુહપતિ વિચાર
ચલવલુ મુહપત્તિ નવિ કહિઉ, એ શ્રાવક અધિકાર; નિશીથે છેદ બીજે કશ, તિહાં ચલઈ વિચારો... ૫૦ ચૂરણિ નિશીથ અરિ બહતું ક૯પ તેહની અઉર વિરત્તિક પિંડ નિર્યુક્તિ વૃત્તિ સહિત, કહી ભગવંતિ. પ૧ દશાશ્રુત ખંધ વૃત્તિ સહિત, કલ્પણ વડી ભાખિ; મહાનિશી થઈ વારિક એ, દશસૂત્ર સાખિ...પર ચારી સામી ભેદ ચાલ્યા, છ ઠામ વિચારા; પિંડ નિજજુત્તિ વૃત્તિ સહિત, અરિ ભાખ વિહારા...૫૩ વિહારવૃત્તિ અઉર પિંડવિશુદ્ધિ, વૃત્તિ સંજુગતિ; જિણવર વચન તહત્તિ કરું એ, પાલું ત્રિહુ ગુત્તિ...૫૪ ચિહન મિલઈ, પ્રવચન મિલઈ, તે સાહુ કહી ચિલ્ડ્રન નહીં પ્રવચન મિલઈ, તે શ્રાવક સહીએ...૫૫ દસમી પડિ ચિહન નહી, પ્રવચન મિલેઇ; સિંખ્યા લોચ ઈગ્યારમાં, કરઈ જતી ધરઈ... ૫૬ ચિહન મિલઈ પ્રવચન નહીં, તે નિહનવ દાખિઓ; ચિહ્ન નહીં પ્રવચન નહીં, તીર્થકર ભાખઉ.. પ૭ કરણ શબ્દ મુહપત્તિ કહઈ તે સૂત્રે ન ભાખિ; કરણ શબ્દ ઈહાં કહ્યા એ, સત સૂત્રિઈ દાખ...૫૮ વિવાહ પત્નતિ વિપાકશત કહ્યા એ અરથા; નવતત્ત તંદુલવયાલિ, યોગશાસ્ત્ર ગ્રંથા.. ૫૯ ઉપંગ ઉવવાઈ તિહાં કહ્યાએ, અરિ કર્મગ્રંથા; સાતઈ ઠમિ જાણીઈએ, ઈન્દ્રી પરમસ્થા...૬૦
સત્તર ભેદી પૂજા વિચાર
સત્તર ભેદ પૂજા વિચાર, શ્રી જ્ઞાતા અંગિ; પદરાય તણી ધૂયા, કીધી મનરંગિ.૬૧ રાયપણી સુરિયાભદેવ, તિણિ કીધી વિધિપરિક જીવાભિગમ વિજયદેવ, તિણિ કીધી ઈણ પરિ૬૨ ઉદાયન રાજા તણીય, કલત્ર પ્રભાવતી રાણી; સત્તરભેદ પૂજા કીધી, ત્રિકરણ માન આણી..૬૩ ચૂરણિ નિશીથ ચિહુ સૂત્રિ, કહ્યા પૂજા અધિકારા; નિર્મલ ભાઈ જે કરઈ એ, તે પામઈ પારા..૬૪ અડુંય પયારી તણીય રીતિ, આગમિ નવિ દાખી,
સત્તરદ પૂજા વિચાર, ચિહુ સૂત્રિહિ સાખી..૬૫ ઉત્તરસંગ વિચાર
એકલસાડી ઉત્તરરસંગિ, (ઈમ) વ્રત ઉચ્ચરાઈ; બહુ સૂત્રિઈ ઈમ ભાખિયું છે, તેવી વિધિ કરી..૬૬ સામાયિક દેસાવગાસિક, પસહ વ્રત લીજઈ દેવપૂજ, ગુરુ વંદીઈ, એ તેહવી ચિલ્ડ્રન કાજઈ...૬૭ શ્રી ઠાણાંગ સમવાય અંગ, કહ્યા વિવાહ પન્નત્તિ જ્ઞાતા અંગ, ઉપાસગ દસંગ, અંતગડઈશ્રુતિ...૬૮ આવશ્યક ચૂરણિ કહ્યાએ, વિપાક શ્રતઈ ઉવાઈ રાયપાસેણીએ બિહું આવશ્યક વૃત્તિઈ..૬૯ કરઈ કરાવઈ અનુમોદઈ એ, ચલવલ લિવાવઈ, આલાપણું તે મારા ચ્યાર, અણુઉંધા આવઈ...૭૦ નિશીથ છે બીજઈ ઉદેસ, ચૂરણ નિશીથા; વિરતિ શ્રત વડી ભથ્થઈ, ક૯પ કહ્યા એ અરથા...૭૧
છે ખરતર, નાણબાલ, ધર્મષ, આગમિયા; ઓસવાલા, સંડેરા અફેર, સત્તમ આંચલિયા...૭૨ શિહ સૂત્રમાહિ વારિઉ એ, ચલવલુ ન લીજઈ; જિમ ભાખિ શ્રી વર્ધમાન, તેહવી પરિ કીજઈ ૭૩ જતિ કારણિ રાખઈ દુહમાસ, તીસ પછી ઈડઈફ સદા કાલ જેઈ સંગ હઈએ, જિણઆણું ખંડઈ...૭૪ જતિ શ્રાવક અંતર બહુએ, સરસિવ જિમ મંદિરા(મેહર) એક સરીખા કિમ કહીએ, જેઉ મુનિ સુંદર...૭૫ આવશ્યક નિર્યુક્તિ વળીએ, વૃત્તિ તસુ ષ અંતર.
આવશ્યક ચૂરો કહ્યા એ, દશ લઈ અંતર.૭૬ પરચુરણ વિચારો ચૂ (હું) અઠ્ઠાઈ જિણ કહીએ, શ્રીઠાણ અંગિક જીવાભિગમ તિહાં કહીએ, પલું મન રંગે...૭૭
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org