________________
૮૪૪
જેનરત્નચિંતામણિ
દશાશ્રતબંધક નિયુંગતિ, વલી તેહની ચૂરણિ; નિશીથ ભાષઈ બીજઈ ઉદેસિ, વિધિ કહીય પજુસણ...૮ દસમઈ હસઈ ચૂરણિ, નિશીથ શ્રી ક૯૫હાવર્તિ અશુભ કર્મ સવ જાઈસઈ, જહા પર્વ કરંતિ...૯ નિશીથ-છેદ દસમઈ ઉસિ, બહુગુણિ હિ અપરા; પૂછયા ગૌતમ સ્વામી, કદ્યા શ્રી વીર વિચારા...૧૦ દગમ જે બે પોસહ વધઈ, બે અષાઢા; ગ્રીષ્મ માંહિ વધારીઈ એ, રાખું મન ગાઢા...૧૧ સંવછર વિચાર કહ્યા ઘાતક એવહિ;
જે પાલઈ જિન આણ, જાય સઘલા કર્મ નઈ...૧૨ ચઉપવિ વિચાર
બાવીસ થાનક જાણઈ એ, ચુપુવી પિસ; નિર્મલભાઈ પાલીઈએ, ટાલું તહ દોસ...૧૩ આવશ્યક નિર્યુક્તિ કહ્યાં, તેહની બિહુ વિરતિ; (વૃત્તિ) આવશ્યક ચુરણ કહ્યા એ, વિરતિ પિંડ નિજજુતિ...૧૪ ઉત્તરાયણઈ તિહાં કહ્યા એ, નમિરાય અઝયણ; સૂઅગડઅગિ ભાખિહિ, પાલું શ્રી જિણવયણ....૧૫ ત્રીજે ઈ ઠાણા અંગિ કહ્યા, ચુઈ તિહાં ઠા; ચુવિહારા પિસા કહ્યા એ, પાલું જિણ આણું....૧૬ ચઉવીસામાં ભેદ કહ્યા, તે સુણહ વિચાર; બારવ્રત અંગીકાર કરઈ, બહુ ગુણ હિ અપાર...૧૭ સામાયિક દેસાવગાસિ, બીજું એ કહીય; ચઉપવી પિસહ કરઈ એ, બીજુ એ કહાય (હાય)...૧૮ અંતિ (ક) રઈ સંલેહણા, સારઈ બહુ કાજ; જે પાલઈ જિણ આણું હાઈ તિસ નિશ્ચલ રાજ...૧૯ ચથઈ સમવાયંગ કહ્યા, પડિમાં અધિકાર શ્રી ભગવતી જાણીઈ એ, બહુ ઠામ વિચાર....૨૦ પંચમઈ અધ્યયન સેલગ રાય, શ્રી જ્ઞાતા કહીએ; ચુપુરવી પસહ કીયા, માનુ ભવ્ય ગ્યાત...૨૧ આણંદ પ્રમુખ દસ તે હુઆ એ, ઉપાસક દસંગઈ; ચુપુવી પિસા પાલ્યા, નિર્મલ મન રંગઈ. ૨૨ શેઠ સુદર્શન અંતગડઈ ચઉપવી કરીયા, છઠઈ વર્ગ ત્રીજાઈ અજઝયણિ, નિશ્ચય મન ધરીયા ૨૩ સુબાહુ પ્રમુખ દસ તે હુઆ, એ વિપાક શ્રુતિહિં, બીજઈ બંધંઈ જાણીઈએ, પાલ્યાં વ્રત નિરતિહિ...૨૪ સમોસરણિ વલીય વિચાર, ઉપંગ ઉવાઈ રાયપસેણિય વલીય જોઈ, પરદેશી રાઈ... ૨૫
ત્રીજઈ વર્ગ નિરાલી એ, પુફિયા ઉપાંગ; ત્રીજઈ અજયણિ સેમલ બ્રહા, પેલ્યા મન ચંગિ.૨૬ આલયણિ અધિકાર કહ્યા, શ્રી કાવિહારા; શ્રુતદશા છઠઈ અજઝયણિ, પડિમા અધિકાર. ૨૭ ચૂણિ નિશીથ ઈગ્યાર ચઈ, વરાત યેગશાસ્ત્ર ગ્રંથા; ત્રીજી પ્રકાશી ચિહુપવિ પોસ, કહિયા પરમથા.૨૮ ઉપદેશ ચિંતામણિ તિહાં કહિયાએ, પાલું વ્રત નિરતી; મણુય જનમ સફલું કરું એ, ટાલું મન ભ્રાંતિ... ૨૯ એતલઈ ઠામઈ જાણઈએ તેહની વલી વિરતિ (વૃત્તિ) ચુપટ્વી પચહ પાલું, ભાંજઈ કર્મ કરતી.૩૦ સામાયિક–૮૫ અતિચાર વિચાર વિ.
અઢાર ઠામ જાણીઈ એ, શ્રાવક સામાઈયં; જતિ પડિક્કમણું તે કહિઉં. એ ભાખઉ જિણાઈ..૩૧ આવશ્યક નિર્યુક્તિ કહ્યા, તેની બહુ (બેઉ) વિરતિ, આવશ્યક ચૂરણ કહ્યાએ, ટાલું મન બ્રાંતિ...૩૨ ઉત્તરાધ્યયન સૂત્ર વિરતિ, શ્રીઠાણ અંગિ; સમવાય-અગિ, વિવાહ પન્નાતે, ઉપાદશાગ.૩૩ સૂત્ર વિરતિ ઉપાંગ ઉવાઈ, શ્રત દશ ખંધા; સામાઈય સમઠા (ઈ) કરું એ, ગુટઈ કર્મબંધા.૩૪ પંચાસી અતિચાર કહ્યાં, ઉપાસગ-દસંગ; તાસ વ્રત કહ્યા એ વિચાર, અરિ શ્રી આવશ્યકહિ ...૩૫ યોગશાસ્ત્ર ત્રીજઈ પ્રકાશી, કહ્યા હેમાચારિજ, આવશ્યક બિહુ વ્રતિ કહ્યા, હીઈ અવધારિજ...૩૬ કહી વડી વૃતિ હરિભદ્રસૂરિ લઘુ તિલકાચારિજ, ઉપદેશ ચિંતામણિ તિહાં કહ્યા એ, માનુ ભવાચારજ, ૩૭ સાતમે ગમે જાણીઈ એ, અતિચાર પંચાસી, જે ટાલઈ નિત દોષ એહ, કર્મ હોઈ વિનાશી... ૩૮ સમવાયંગ સૂત્રવિરતિ, ઈગ્યારહ સમાયિક સાવદ્ય-પડિમા ઈગ્યાર ભેદ, ભાખ્યા જિસુરાઈ. ૩૯ પિષધોપવાસ – તપ અધિકાર પિષહ ઉપવાસ નિરતા કરઈએ, ચિહું વિશ્વ પાલઈ; અતિચાર આશાતના એ, આશ્રવ બહુ ટાઈ. ૪૦ ચુથ તપ આઠમી કરઈએ, પુનિમ અમાવસ ચુથમ; ગુમાસઈ છઠમ કરઈ, સંવછરી આઠમ. ૪૧ આવશ્યક ટીપણ કહઉ, ચૂરણિ નિશીથા; ચુથ-છઠ આઠમ અકરણ ઈમ, કહિઉં ગીયહા.. ૪૨ છતી શક્તિ જે તપ ન કરઈ, દેવગુરુ ન વંદઈ; તે મૂરખ મતિહીણુ સહી, આગમ તે નિંદઈ. ૪૩
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org