SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૬ જેનરનચિંતામણિ વિધિરાસ જે પઢઈ ગુણઈ એ, બહુ ભાવના પામઈ; સંકલેશ સવિ દુર લઈએ, પરમાણુંદ પાવઈ.૯૪ શ્રી અંચલગચ્છ વિધિપક્ષ સબલ, તિસ કેઈન જિઈ શ્રીધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર) બહુ દિન દિન દીપઈ...૯૫ (ઈ તિ શ્રી વિધિરાસ સમાપ્ત) હિવઈ ચુલિકા શ્રી ગુરુપ્રસાદિએ, અરથ લહ્યા નિર્મલ શુદ્ધ તિકા; સૂત્ર ભાખી (ભાષ્ય) ચરણ નિર્યુક્તિ; પંચમ અફેર નારી બઈસીનહું વંદઈ એ, બિહુ સૂત્રે ભાખી, વિવાહ પન્નત્તિ નિશીથ છે, એ ગ્રંથા સાખી. ૭૮ પડિકમણું શબ્દ ઈરિયાવહીએ, પંચસૂવિ ભાખી, આવશ્યક નિર્યુક્તિ અરિ એ, ચૂરણિ સુદાખી...૭૯ અનુગ સુરણિ દશ વેકાલિક એ, ચઉશરણું પન્ના; જગ ગુરુવચન તહત્તિ કેરઈ, તિહુયણ તે ધના...૮૦ જતિ પ્રતિષ્ઠા નવિ કરઈએ, ચિંહુ સૂતઈ વારી; આવશ્યક નિર્યુક્તિમાંહએ, નિશીથ નિવારી...૮૧ બહક૯૫ ચૂણિ નિશીથ, તિસમાંહિ ઉજાગ્યા, વ્રતધારી શ્રાવક કરઈ એ, બૃહત્ક૯પ વખાણ્યા...૮૨ શ્રી વર્ધમાનિએ અર્થ કા એ ગૌત્તમ પ્રર૭યા; જિનવર વચન તહત્તિ કરઈ એ, સુખ પામઈ ઈરછયા.૮૩ પાખિ પુનમ વિચાર પાખી પુનિમ જાણઈ પન્નરે દિનિ કીજઈ જિનશાસન માંહિ પરવજે કે એક દિવસ ગણી લીજઈ...૮૪ આવશ્યક ભગવતી વૃત્તિઈ, ઉત્તરાધ્યય વૃત્તિઈ. આવશ્યક ચૂરણિ કહીએ, ઠાણાંગહ વૃત્તિઈ.૮૫ પાખીસૂત્ર પાખી ચૂરણિ એ, સૂરજ પન્નત્તા, જ્યોતિકરંડ પયનસાર એ, જેઉ પાખી નિરા...૮૬ દશાશ્રતબંધ ચૂરણિએ, જંબૂદીવ પત્નત્તી; પજુસણ કલપઈ એ, જેઉ ચંદ પન્નરી...૮૭ નિશીથ ચૂરણિ જાણીએ એ વિવિહારવૃત્તિ, ગોત–પયન જેઈઈએ, વલી ઠાણુંગવૃત્તિ..૮૮ સત્તરે કામિ પાંખી કહીએ, પન્નરઈ દિન પૂરા; છ પાખી વરસઈ કહીએ, એક દિવસ અધૂરા.૮૯ તીસ ઈકતીસઈ સૂત થાનક, દીધીએ હુંડી; જે પાલઈ જિનવચન ન માનઈએ, તેહની મતિ ભૂંડી...૯૦ થતપાર નવિ પામીઈએ, જિસ અર્થ સમગ્રલ; જે પાલઈ જિણઆણુ, સુખ તિસુ હોઈ અનર્ગલ..૯૪ શ્રી સંધ ચતુર્વિધ વિજવંત ઉ, ભરીઉ ગુણ આગર; શ્રુતપાર કેઈ નવિ લહીએ, દૃષ્ટાંત એ સાગર..૨ સવંત સેલ બિંદુતરઈએ, ભાદ્રવા સુદિ અગ્યારસિક નગર પેરોજપુર રાસ રચલ, જિહાં મુહડ પારસ...૯૩ આઠે ઠામે જેઠ પરવ, બાવીસઈ પોસા; અઢાર ઢામે સામાઈય, ટાલું તિસ દેસા..૯૭ સાતંઈ ઠામે જાણઈએ, અતિચાર પંચાસી; તપ ચઉવીસ પહુરઉ એ પોસા, ચિહુ સૂત્રભાસિ...૯૮ ચારે શિક્ષાત્રત ભેદ ચલ્યા, બિહુ સૂત્રઈ કહિયા ચલવલુ મુહપતિહઈ નિષેધ, દેશ સૂત્ર સહિયા...૯૯ યારિ સામી ભેદ ચલ્યા, છઈ કામિ ભાખ્યા; કરણ શબ્દ ઇંદ્ર કહ્યા એ, શતસૂત્ર આખ્યા...૧૦૦ સત્તરભેદ પૂજા વિચાર, ચિંહુ સૂત્રઈ જાણી; બારહ ઠામ ઉત્તરસંગ, સહી મન આણજે... ૧૦૧ ઉપદેશ ચલવલુ નવિ કરિઉ એ, ચિહું સૂતઈ ધાર; જતિ શ્રાવક દશ બાલ અંતર, તિહું સૂત્ર વિચારું...૧૦૨ ચઉ અઠ્ઠાઈ હી દુહ સૂતઈ, જિનવર એ ભાખી; તીને ચઉમાસ જેઠ પરવ, ચઉથીએ દાખી..૧૦૩ નારી બઈરી નવવંદઈ દુહિ સૂત્ર વખાણી; પડિકમણુ શબ્દ ઈરિયાવહી એ, પંચ સૂતઈ જાણી..૧૦૪ જતિ પ્રતિષ્ઠા નવિ કરઈએ. ચિહ સૂતઈ વારી; પાખી સતરહ ઠામ, વિચારું તિકરણ મનિ ધારી..૧૦૫ તીસ એક (તીસ) સૂત થાનક, કહિયા એ અરથા ઉત્તમ તે નર જાણtઈ એ, બુજ ઝહી એ પરમથા... ૧૦૬ જિ* મંદરગિરિ ચલિકાએ, સહઈ અતિ ચંગી; વિધિરાસ સબ રાસ ભલું, સુણો મનરંગી...૧૦૭ છાજૂકૃત. ( ઇતિ વિધિરા - ચૂલિકા સમાપ્તા) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy