________________
૭૩૦
૧૫૪૨ના કાઈ ગાળામાં પાર્શ્વનાથ દશભવ વિવાહા' રચ્યા
લક્ષ્મીરત્નસૂરિ - જચકલ્યાણસૂરિ – વિમલસામસૂરિશિષ્ય – “ સૂરપ્રિય કુમારરાસ ’ રચ્યા.
જ્ઞાનસાગર ગુણુદેવસૂરિશિષ્ય – સં. ૧૫૨૩માં જિનભસ્થિતિ રાસ, સં. ૧૫૩૧માં સિદ્ધચક્રરાસ – શ્રીપાલ રાસ ઉપરાંત મહાવીરરતવન, પદ, છૂટક પ્રભાતી રમ્યાં. મ'ગલધર્મ --~~રનાકર ગચ્છ જતિલકસૂરે -- રાસ હુસૂરિ-ઉદયવલ્લભસૂરિ જ્ઞાનસાગરસૂરિ – ઉદયધર્મ શિષ્ય હતા. તેમણે સં. ૧૫૨૫માં ‘મંગલકલશ રાસ ’રચ્યા, જેના પ્રાર‘ભમાં ~~~
“ આદિ જિણવર જણવર સુખદાતાર સતિ જિંગ્રેસર સ`તિકર નામનાહી સાભાગસુંદર પાસ જિંદ્રે વિઘનહેર વમાન કલ્યાણમંદિર પચ તિર્થંકર સુગુરુ નમી સરસતે કાવિ સમરિવ મંગલ કલશહુ ચારેત્ર ાસુ સ``વિ........... વીતિ - સ’ ૧પ૩૧માં ‘ ધન્નાશાલિભદ્ર રાસ ’ રચ્યા. પુણ્યનંદિ — ( ખરતરગચ્છ જિનસમુદ્રસૂરિ – સાગરચઃસૂરિ – રત્નકીતી – સમયભક્ત શિષ્ય ) ‘રૂપકમાલા ’ લખી, જેના પર રત્નર'ગ ઉપાધ્યાયે સ. ૧૫૮૨માં ‘ ખાલાવાધ લખ્યા.
-
--
-
-
દેવપ્રભગણિ વીરરસ શિષ્ય. સ. ૧૫૪૦ પહેલાં ‘કુમારપાલરાસ ’ લખ્યા. તેમાંથી પક્તિઓ — “ ભેરી ભૂંગલ ઢોલ ઘણા ધમધમ” નીસાણા ખેલા નાચઈ ર‘ગભરે નવનવા સુજાણા, ધાર્માિણુ ઈિ રાસ કરિ સૉંગ્રહ આવી. મધુરી વાહ ભાઁ ભાસા કવિક’ન સુહાવી.’
-
ઉદયધર્મ -આગમ-ગ. મુનિ સિ ́હસૂરિ– વિજયસિંહ ઉ. – મુનિ ( મતિ ) સાગરશિષ્ય – ‘ ધર્મ કલ્પદ્રુમ ' સ. ૧૫૪૩માં ‘ મલયસુંદર રાસ, ' સ. ૧૫૫૦માં ‘ કથાઅત્રીસી’ લખી.
તથા
વચ્છ -— સ’. ૧૫૪૪ પહેલાં ‘મૃગાંકલેખા રાસ ’ ૪૦૧ કડીના લખ્યા. હનુમાનની માતા અંજનાસુંદરીની કથા અને મૃગાંકલેખાની ચિરત્રકથા વચ્ચે ઘણું સામ્ય છે.
ܕ
વચ્છ'ડારી — ‘ નવપલ્લવ પાર્શ્વનાથ કલશ’લખ્યા. દેપાલ કવિના સમકાલીન જણાય છે. વચ્છ અને વચ્છભડારા કદાચ ખ‘ને એક જ હાવાના સ ́ભવ.
Jain Education International
સર્વાંગસુંદર — ( વડતપગચ્છ – જયશેખરસૂરિ – જિનસુંદરસૂરિ – જિનરત્નસૂરિ – જયસુંદર ૬. શિષ્ય ) સ’. ૧૫૪૮માં ‘સાર શિખામણ રાસ ’ લખ્યા. તેમાં જીવહિંસાત્યાગ,
જૈનરત્નચિંતામણિ
રાત્રિ-ભેાજનનિષેધ, ગાળેલુ પાણી પીવું, અભક્ષત્યાગ આદિ શિખામણની વાતા છે. તેમના એક શિષ્ય હેમસુંદરગણિ હતા.
હેમવિમલસૂરિ — ( તપેાગચ્છ, ૫૫મા પટ્ટધર ) સ’૧૫૪૮ પછી ને ૧૫૬૮ પહેલાં ‘ મૃગપુત્ર સઝાય ’રચી. તેમના જન્મ વડગામમાં સ'. ૧૫૨૨માં. પિતા ગ`ગારાજ, માતા ગંગારાણી. મૂળનામ હાઇકુમાર સ. ૧૫૩૮માં ીક્ષા. આચાર્ય પદ્મપ્રાપ્તિ સ. ૧૫૪૮.
લાવણ્યસમય ~~~ ( તપાગચ્છ સામસુંદરસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ સમયરત શિષ્ય) મૂળનામ લધુરાજ. સેાળમા સૈકાના મધ્યમાં થઈ ગયેલ સમર્થ કવિ. જન્મ સ. ૧૫૨૧માં, લક્ષ્મીસાગરસૂરિએ દીક્ષા આપી. સમયરત્નગુરુએ વિદ્યા આપી.
તેમની કાવ્યસામગી – સિદ્ધાંતચાપ – લુકા વદન ચપેટા સ’. ૧૫૪૩ની, જેમાં મૂર્તિનિષેધક લેાંકાશાનું ખંડન છે. સ. ૧૫૫૩માં સ્થૂલિભદ્ર એકવીસેા, સ. ૧૫૫૪માં ગૌતમપૃચ્છા ઉપઈ સ’. ૧૫૬૨માં આલેાયણ વિનતિ, તે જ વર્ષે નેમનાથ હુમડી ' અને ‘સેરીસા પાર્શ્વનાથ સ્તવ ’
C
ઉપરાંત રાવણમંદોદરી સવાદ' તથા ‘વરાગ્યવિનતિ’ સ. ૧૫૬૭માં ખંભાત મુકામે ‘ સુરપ્રિય કેવલી રાસ', સ’. ૧૯૬૮માં પાટણપાસેના કાઈ ( માલસુંઢ ? ) ગામડામાં ‘ વિમલપ્રખ’ધ ” રાસ, સ'. ૧૫૭૫માં ‘ કરસ'વાદ’, સં. ૧૫૮૫ ‘ અ’તરીકપાજિનછ’૬ '; · ખિમષિ ( મેહા ) રાસ ' અમદાવાદ મુકામે રચ્યા. અલિભદ્ર યશાભદ્રાદિરાસ, સં. ‘ અલિભદ્રરાસ, ’યશાભદ્રસૂરિ રાસ, દેવરાજ વચ્છરાજ ચાપાઇ, ‘સુમતિ સાધુ સૂરિ વિવાહલા, ‘ ર’ગરત્નાકર નેમિનાથ પ્રબંધ', ‘દૃઢપ્રહારી સઝાય ' ૩૭ ટૂં་કનુ' કાવ્ય ‘પા જિન સ્તવન પ્રભાતી’, ‘ચતુવિ‘શતિ જિનસ્તવન' રચ્યાં.
૧૫૮૯.
‘સુમતિસાધુસૂરિ વિવાહલા' ૮ર કડીની ટૂંકી રચના છે, જેમાં કવિએ રચના સમય જણાવ્યા નથી. તેમાં સુમતિસાધુના જીવન અને દીક્ષા પ્રસ’ગ, પતિપદ પરની તેમની પ્રતિષ્ઠા વખતના સ`ઘ-ઉત્સવ વ.નાં વર્ણના છે.
રાવણુમ દાદરી સંવાદ. આદિ—રાગ શ્રી રાગ
66
સૂતેલેા સિંહ જગાવીઉ, નડીએ વાસગ નાગ રે, સીત હરી તિ'સ્યુ' કર્યું, રૂડા રામના પાગ રે- ૧ સાંભિલ રાવણ રાજીયા, જાસે મહિયલ મામરે, સતી સીતા તઈ કાં હરી, વિરી વંકડા રામ રે ૨. સાંભલિ.’ નરપતિ – સ. ૧૫૪૫માં ‘ નંદબત્રીસી’ રચી. અજ્ઞાતકવિ – દ્વારા ‘મુનિપતિ રાજઋષિ ચરિત્ર’લખેલ છે. સ. ૧૫૫૦માં. પરંતુ પાટણની ટીપમાં ૧૫૮૫ સંવત ટાંકો છે જે વધુ વિશ્વસનીય ગણાય.
શાંતિસૂરિ – સાંડેરગચ્છ સુમતિસૂરિ શિષ્ય. સં. ૧૫૫૦ની
For Private & Personal Use Only
www.jainelibrary.org