________________
સ સ ગ્રહગ્ર ંથ
છે. આના વિષયવસ્તુમાં પ્રાયશ્ચિત્તસ્થાન, ભક્તપરિજ્ઞાની વિધિ, ગુપ્તિ-સમિતિઓનું સ્વરૂપ, જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિચાર, દાનનું સ્વરૂપ વગેરેના ઉલ્લેખ છે.
(૫) ઉત્તરાધ્યયનભાષ્ય-શાંતિસૂરિની પ્રાકૃત ટીકામાં ભાષ્યની કેટલીક ગાથાઓ ઉપલબ્ધ છે. તેમાં મેાટિકની ઉત્પત્તિ, પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક નામના જૈન નિગ્રંથ સાધુના સ્વરૂપનું વર્ણન છે.
(૬) આવશ્યકભાષ્ય- આવશ્યક સૂત્ર પર લઘુભાષ્ય, મહાભાષ્ય અને વિશેષાવશ્યક મહાભાષ્ય લખાયા છે. વિશેષાવશ્યક ભાષ્ય જિનભદ્રંણ ક્ષમાશ્રમણે લખ્યું છે. કુલ ૨૫૩ ગાથાઓ જ ઉપલબ્ધ છે.
(૭) દશવૈકાલિકભાષ્ય- કુલ ત્રેસઠ ગાથાઓમાં હરિભદ્રસૂરિની ટીકા સાથે આ ભાષ્ય લખાયું છે. તેમાં હેતુવિશુદ્ધિ, પ્રત્યક્ષ-પરાક્ષ, મૂલગુ અને ઉત્તર ગુણાનુ પ્રતિપાદન છે. અનેક પ્રમાણેા વડે જીવની સિદ્ધિ કરવામાં આવી છે.
(૮) પિંડનિયુક્તિભાષ્ય- કુલ છેંતાલીશ ગાથાઓમાં તે રચાયેલુ છે. આમાં પાટલિપુત્રના રાજા ચંદ્રગુપ્ત તથા તેના મંત્રી ચાણકયના ઉલ્લેખ છે. દુર્ભિક્ષના ઉલ્લેખ
મળે છે.
(૯) આધનિયુક્તિભાષ્ય- તેમાં ૩૨૨ ગાથાઓ છે. તત્ત્વજ્ઞાનની ચર્ચા છે. કલિ'ગદેશના કાંચનપુર નગરમાં ભયંકર રેલ આવ્યાના ઉલ્લેખ તેમાં છે.
ચૂર્ણિ સાહિત્ય
આગમ પર લખાયેલ વ્યાખ્યાસાહિત્યમાં ચૂર્ણિનું સ્થાન અગત્યનું છે. તેની રચના ગદ્યમાં છે. તેની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત છે, 'િઆમાં લોકિક અને ધાર્મિક કથાઓ અનેક છે. તેમાં પ્રાકૃત ભાષામાં શબ્દોની ઉત્પત્તિ આપી છે. તથા સંસ્કૃત અને પ્રાકૃત પદ્યો પણ છે. ચૂર્ણ આમાં નિશીથની વિશેષ ણિ તથા આવશ્યક ચૂર્ણિનુ સ્થાન મહત્ત્વનું છે. તેમાં જૈન પુરાતત્ત્વ સંબધી વિપુલ માહિતી છે. દેશદેશના રીતરિવાજ, તહેવાર, સામાજિક વ્યવસ્થા, વ્યાપાર, ભાજન, વસ્ત્ર વગેરેની માહિતી તેમાં મળી રહે છે, લેાકકથા અને ભાષાસાહિત્યની દૃષ્ટિએ આ ઉપયાગી સાહિત્ય છે. શ્રી
જિનદાસ મહત્તર માટાભાગની ચૂર્ણ આના કર્તા છે. તેમના સમય છઠ્ઠી શતાબ્દિની આસપાસના મનાય છે. નિશીથ, પંચકલ્પ, દશાશ્રુતસ્કંધ, જીતકલ્પ, જીવાભિગમ, જ’બુઢીપપ્રજ્ઞપ્તિ, ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક, નંદી અને અનુયાગદ્વાર પર ચૂર્ણિ સાહિત્ય લખાયું છે.
(૧) આચારાંગચૂણી – પરંપરાથી જિનદાસણ મહત્તર આના રચિયતા છે. તેમાં સસ્કૃત-પ્રાકૃત પદ્યો છે. આમાં કાંકણુદેશના ઉલ્લેખ આવે છે. તથા અનેક જગ્યાએ
Jain Education International
૪૭
નાગાર્જુનીય વાચનાના ઉલ્લેખ મળે છે. (૨) સૂત્રકૃતાંગચૂણિ – સ* દેશના ગેલ્લ દેશના, બૌદ્ધ જાતકાના તથા વૈશાલી નગરીના ઉલ્લેખ છે. આમાં પણ નાગાનીય વાચનાના ઉલ્લેખ છે.
(૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂર્ણિ – આ ખૂબ જ નાની ણિ છે. (૪) જંબુઢીપપ્રજ્ઞપ્તિસૂર્ણિ – દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્વાર દ્વારા પ્રકાશિત થઈ છે.
(૫) નિશીથવિશેષણિ – આના રચયિતા જિનદાસણ મહત્તર છે. આ હાલ ઉપલબ્ધ નથી. આમાં પિડનિયુક્તિ અને આઘનિયુક્તિના ઉલ્લેખ છે. મૌ વશના રાજા આચાર-વિચારનું વર્ણન છે. તેમાં ષ્ટિવાદને ઉભયશ્રત સ’પ્રતિના ઉલ્લેખ તેમાં થયેલા છે. આ ઉપરાંત સાધુઓના ગણાવતાં દર્શાવે છે કે આમાં દ્રવ્યાનુયાગ, ચરણાયાગ, ધર્મોનુયાગ અને ગણિતાનુયાગનું વણ ન હોવાથી સર્વોત્તમ સૂત્ર કહ્યું છે. પાદલિપ્તના કાલગુણાગ નામના ગ્રંથના ઉલ્લેખ આવે છે.
પ્રતિષ્ઠાનના રાજા સાતવાહન તથા આચાર્ય કાલકની કથા (૬) દશાશ્રુતસ્ક’ધચૂર્ણિ– આકૃતિ લઘુસ્વરૂપની છે. તથા સિદ્ધસેનના તેમાં ઉલ્લેખ છે. તથા આઠમા કર્મપ્રવાદપૂર્ણાંમાં આઠ મહાનિમિત્તના ઉલ્લેખ મળે છે.
(૭) ઉત્તરાધ્યયનચૂર્ણિ – તેના કર્તા જિનદાસર્પણ મહત્તર છે. નાગાર્જુનીય પાઠના અનેક સ્થળે ઉલ્લેખ મળે છે. તેમાં શબ્દોની વિચિત્ર વ્યુત્પત્તિએ જોવા મળે છે. તેની ભાષા પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર છે.
મહત્તર છે. ભાષા અને વિષયની દૃષ્ટિએ આ સ્વતંત્ર ગ્રંથ (૮) આવશ્યકચૂર્ણિ - આના પણ કર્તા જિનદાસણ છે. આ ગ્રંથમાં પ્રથમ તી કર ઋષભદેવના જન્મથી માંડીને નિર્વાણ સુધીના ઇતિહાસ છે. રાજા ભરતના દિગ્વિજય અને તેના રાજ્યાભિષેકના ઉલ્લેખ છે. મહાવીરના જન્મથી નિર્વાણુ સુધીનું વર્ણન છે. મખલિપુત્ર ગાશાલકના ઉલ્લેખ થયેલ
અને શ્રાવસ્તી નગરીમાં ભય'કર રેલ આવ્યાના ઉલ્લેખ
મળે છે.
(૯) દશવૈકાલિકચૂર્ણિ’- આના કર્તા જિનદાસણ મહત્તર છે. પરંતુ હાલ થવીર અગસ્ત્યસિ’હરચિત ચૂર્ણિ ઉપલબ્ધ છે. આની રચના વલભી વાચનાથી ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં થઈ છે.
(૧૦) નંદિસૃણિ – આમાં માથુરી વાચનાના ઉલ્લેખ છે. અને મગધમાં પડેલા ૧૨ વર્ષના ભયંકર દુષ્કાળના ઉલ્લેખ છે. આમાં આચાર્ય સ્કદિલાચાય ના નિર્દેશ મળે છે.
(૧૧) અનુયાગદ્વાર - આ ગ્રંથમાં તલવર, ઈલ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, પુષ્કરણી, સારી, ગુ ંજાલીયા,
For Private & Personal Use Only
www.jainelibrary.org