SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ કરે છે. અને અંતે મેાક્ષની સામગ્રી પ્રાપ્ત કરી મેાક્ષમાં જ્વાય છે. જિનેશ્વર ભગવાની અગપૂજા-અધ્યપૂજા અને ભાવનાત્રિકનું અનુસ’ધાન આપણા આત્માને ઉજમાળ બનાવે છે. પૂજા-અર્ચનાના મહિમા વિશિષ્ટ રીતે ગવાયેા છે. આ પ્રતિક્રમણ શું છે? પ્રાયશ્ચિત્ત કરવાના અનેક પ્રકાર પૈકી સૌથી શ્રેષ્ઠ પ્રકાર બે કાઈપણ ડાય તેા પ્રતિકમણના છે. પાપવિમોચનની આ એક અપૂર્વ અને પવિત્ર ક્રિયા છે. આત્મશુદ્ધિ માટેનુ' અતિ મહત્ત્વનું અનુષ્ઠાન છે. આ ક્રિયા સવાર-સાંજ બે વખત કરવામાં આવે છે. આ ક્રિયા ઉપાશ્રયમાં કે ઘરમાં થઈ શકે છે. આ ક્રિયા ગૃહસ્થાને રાજના પહેરેલા ચાલુ કપડાથી નથી કરાતી. આ માટે જંગલ, પેશાબ ગયા વિનાના નવા . અથવા ચેામાં કપડાં પહેરવાના હોય છે. તેની સાથે બેસવા માટે જમીન ઉપર પાથરવાનું ગરમ કાપડનું આસન, મુખ પાસે રાખવાની ‘મુહપત્તિ ’ અને ચરવલા આ ત્રણ સાધનની અનિવાય જરૂર પડે છે જેને ઉપકરણા કહેવાય છે, તે ઉપરાંત સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તકાદિ અને સાપડા આ એની જરૂર પડે છે. પ્રતિક્રમણ આ શબ્દમાં ‘ પ્રતિ' અને ‘ક્રમણુ' પ્રતિ એટલે પાછું અને કમણુ એટલે ચાલવું, હઠવું, આવવું, પાછા આવવું, પ્રમાદ વગેરે દોષોને વશ થઈ ને સ્વસ્થાનમાંથી પ્રસ્થાનમાં ગયેલા આત્માને પાહે પેાતાના સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા તેનુ' નામ પ્રતિક્રમણ, સામાયિકમાં ઘરે યા ઉપાશ્રયમાં પવિત્ર સ્થાને સમય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન-મનન કરતાં કરતાં નક્કી કરેલ સમયમર્યાદા સુધી આત્મામાં સ્થિર થવાની સાધના કરવી એ સામાયિક. સામાયિકમાં સમય ( આત્મા ) સાથે (શીરાદિના ધર્મા છોડીને) જોડાવુ', આત્મસ્વરૂપ ભાવના કરવી. આ ક્રિયામાં સાધના અલગ અલગ છે; પણ પરિણામ અથવા ફળ કે પ્રત્યેાજન આત્મા પ્રતિ ગતિ કરે છે. આ સામાયિક પ્રતિદિન અને ખાસ તિથિએ કરવાથી અશુભ નિવૃત્તિપૂર્વક આત્માભિમુખતા વધે છે. પ્રતિક્રમણ જૈન સાધનાના પ્રાણ ગણાય છે. સકલ્પથી પણુ ખાતું અહિત ન થાય તેવુ બને તા જ પ્રતિક્રમણુ કર્યુ. સાથક ગણાય. Jain Education International पद्यावती જૈનરચિંતામણ જૈનધર્મ ના સ્પેાત્રોથી ચેતનાને આવિર્ભાવ દરેક ધર્મમાં હોય છે તેમ જૈનધર્મીમાં પણ સ્તા છે. આ Ôાત્રે અસાધારણ શક્તિસામર્થ્યવાળાં અને અનેક પુરુષાર્થ્ય-મનોરથ પૂર્ણ કરે તેવાં છે; પણ સ્તાત્રાના અનુ ગાંભીય જો સમજાય તેા સ્ત્રી–પુત્ર, ધન, રાજ્ય કે કેજિયામાં વિજય મેળવવા કે કારાગારમાંથી અંધનમુક્ત થવા જેવા ક્ષુલ્લક પ્રયેાગે! કરવાનું કહી મન જ ન થાય. આ ગ્રંથમાં શ્રી મણિભાઈ ઈ. પ્રજાપતિએ સ્તેાત્રા, તેના કર્તા, કર્તાના ભાવ, તેની જૈન સસ્કૃતિ પરની અસર વગેરે સમજાવ્યુ છે. હજારો વર્ષથી સંગ્રહાયેલા વિપુલ ભડારના સદુપયેાગ કરવા જોઈએ. આજે ફક્ત પુસ્તકાલયામાં રતાત્રાનાં જૂનાં અને નવાં પ્રકાશનેાની પ્રતા વિધિવત્ ગાઢવી તેનું તત્ત્વષ્ટિથી ગુજરાતી ભાષાન્તર કરી નાની પુસ્તિકા આ બનાવાય તે ઘેર ઘેર જિનાલય બને. શ્રી ધીરજલાલભાઈ ટાકરશી શાહ સ’પાતિ મહા પ્રભાવક ઉવસગ્ગહર* સ્નાત્રના પરિચય આપતા લેખ મત્રસાધક માટે ઘણે જ ઉપયેગી ગણાય. સ’પાદકે માત્ર ભક્તિના સ્તોત્રાના ઇતિહાસ અને મહત્ત્વ દર્શાવી સ ંતેષ માન્યા નથી. જેને જે રસ હાય તે ધ્યાનમય અની તે તે મત્રની યમ-નિયમથી સિદ્ધિ મેળવી શકે. પાર્શ્વનાથ પ્રભુનાં મંત્રા, યંત્ર અને અને સ્તાત્રા ઘણાં છે. જિજ્ઞાસુ જીવનભર અભ્યાસ કરે તે પણ ખૂટે નહીં. For Private & Personal Use Only રસ્તાત્રાથી પરમ કલ્યાણુ સાધવું હિતાવહ કલ્યાણમંદિર અને ભક્તામર સ્તાત્રા વાસ્તવમાં તે પરમ પુરુષાર્થ ની પ્રાપ્તિમાં સહાયક છે. આ સ્તોત્રોમાંથી તંત્રથામાં હોય છે તેવા, ખાસ કરીને ભક્તામર ાત્રની દરેક ગાથા પરથી વિવિધ આકારનાં યંત્રા, આ યંત્રામાં બીજમંત્રો પણ મૂકવામાં આવે છે; અને જુદાં જુદાં પૂજાદ્રવ્યોથી તેની ઉપાસના ફેવી કેવી રીતે, કયા કચા લૌકિક લાભ માટે કરવી તે દર્શાવતાં પુસ્તક પણ પ્રકાશિત થયાં છે. આ પ્રકારના દિવ્ય સામર્થ્યવાળાં સ્તા સાધારણ લૌકિક કામનાઓની પરિપૂતિ કરતાં જ હાય છે, અને www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy