SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ - સર્વસંગ્રહગ્રંથ ૫૪૧ ૪૧. દાનાન્તરાયઃ આ કર્મના ઉદયથી, પોતાના ઘરમાં આપવા ગ્ય વસ્તુ હોવા છતાં, દાનનું ફળ જાણવા છતાં, દાન આપી શકે નહિ. ૪૨. લાભાન્તરાયઃ આ કર્મના ઉદયથી, દાતાની પાસે વસ્તુ હોવા છતાં, માગનાર પાત્ર હોવા છતાં, ઇચ્છિત વસ્તુ મળે નહીં. ૪૩. ભેગાન્તરાય ? આ કર્મના ઉદયથી, પોતે યુવાન છતાં, સુરૂપ હોવા છતાં, ભગ્ય વસ્તુ મળવા છતાં ભેગવી ન શકે. ૪૪. ઉપભોગાન્તરાયઃ યુવાન અને સુરૂપ હોવાં છતાં, આ કર્મના ઉદયથી ઉપભોગ્ય વસ્તુ પાસે હોવા છતાં ભગવી શકે નહીં. ૪૫. વીર્યાન્તરાયઃ આ કર્મના ઉદયથી જીવ નિવાર્ય થાય. ૪૬. તિર્યંચગતિઃ તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય. ૪૭. તિર્યય-આનુપૂવીતિર્યંચની આનુપૂવી પ્રાપ્ત થાય. ૪૮. નરક-ગતિઃ નરકગતિમાં ઉત્પન્ન થાય. ૪૯. નરક-આનુપૂવ : નરકની આનુપૂવી પ્રાપ્ત થાય. ૫૦. એકેન્દ્રિય જાતિ : એકેન્દ્રિયપણું મળે. (પૃથ્વી-પાણી.. ૩. અવધિજ્ઞાનાવરણ : અવધિજ્ઞાનને ઢાંકે. ૪. મનઃ પર્યાવજ્ઞાનાવરણ : મન:પર્યયજ્ઞાનને ઢાંકે. ૫. કેવળજ્ઞાનાવરણ કેવળજ્ઞાનને ઢાંકે. ૬. ચક્ષુદર્શનાવરણ : ચક્ષુદર્શનને ઢાંકે. ૭. અચક્ષુદર્શનાવરણઃ અચક્ષુદર્શનને ઢાંકે. ૮. અવધિદર્શનાવરણ : અવધિદર્શનને ઢાંકે. ૯. કેવળદર્શનાવરણ કેવળદર્શનને ઢાંકે. ૧૦. નિદ્રા : એવી નિદ્રા આવે કે નિદ્રામાંથી સુખે કરીને જાગે. ૧૧. નિદ્રાનિદ્રા : એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી પરાણે જાગે. ૧૨. પ્રચલા : બેઠાં બેઠાં અને ઊભાં ઊભાં નિદ્રા આવે. ૧૩. પ્રચલા-પ્રચલા : ચાલતાં ચાલતાં ઊંઘ આવે. ૧૪. થિણુદ્ધિ : દિવસે ચિંતવેલું કામ રાત્રે નિદ્રાવસ્થામાં, જાગતાંની જેમ કરે. ૧૫. મિથ્યાત્વ–મેહનીય ? વીતરાગના વચન પર શ્રદ્ધા ન થાય. ૧૬. થી ૧૯ અનન્તાનુબંધી કષાય : ક્રોધ-માન-માયા લોભ તે સમ્યફવને રોકે. ૨૦ થી ૨૩. અપ્રત્યાખ્યાન કષાય : કોધાદિ ચાર. તે દેશવિરતિને રોકે. ૨૪ થી ૨૭. પ્રત્યાખ્યાન કષાય : ક્રોધાદિ ચાર. તે સર્વ વિરતિને રોકે. ૨૮ થી ૩૧. સંજવલન કષાય : ક્રોધાદિ ચાર. તે યથા ખ્યાત ચારિત્રને રોકે. ૩૨. હાસ્ય : જેના ઉદયથી હાસ્ય આવે. ૩૩. રતિઃ જેના ઉદયથી ખુશી થાય. ૩૪. અરતિ : જેના ઉદયથી અરુચિ થાય. ૩૫. ભય ઃ જેના ઉદયથી ભય લાગે. ૩૬. શોક જેના ઉદયથી શેક આક્રન્દ આદિ થાય. ૩૭. જુગુપ્સા : જેના ઉદયથી બીજા તરફ ઘણું થાય. ૩૮. પુરુષવેદઃ જેના ઉદયથી સ્ત્રી સાથે મિથુન સેવવાની ઈચ્છા થાય. ૩૯. સ્ત્રીવેદઃ જેના ઉદયથી પુરુષ સાથે મિથુન સેવવાની ઈચ્છા થાય. ૪૦. નપુસંકદઃ જેના ઉદયથી સ્ત્રી-પુરુષ બંને સાથે મિથુન સેવવાની ઈચ્છા થાય. ૫૧. બેઈન્દ્રિય જાતિઃ બેઈન્દ્રિયપણું મળે (શંખ, કોડા.. આદિ) પર. તેઈનિદ્રય જાતિ તેઈન્દ્રિયપણું મળે. (માંકડ, જુ, કીડી..આદિ) ૫૩. ચઉરિન્દ્રિય જાતિઃ ચઉઈન્દ્રિયપણું મળે (વીંછી, ભમરા..આદિ) ૫૪. અશુભ-વિહાગતિઃ ઊંટ, ગધેડા જેવી ચાલવાળી અશુભ ગતિ મળે. ૫૫. ઉપઘાતઃ પિતાના અવયવ વડે પોતે જ હણાય. (રસોળી, પડછભી વિગેરે) ૫૬. અશુભ વર્ણઃ શરીરને વર્ણ અશુભ મળે. ૫૭. અશુભ ગંધઃ શરીરની ગંધ અશુભ મળે. ૫૮. અશુભ રસ ઃ શરીરને રસ અશુભ મળે. ૫૯. અશુભ સ્પશ: શરીરનો સ્પર્શ અશુભ મળે. ૬૦. ઋષભનારાચ-સંઘયણઃ હાડકાનાં બાંધા ખીલી વિનાના મળે. ૬૧. નારાચ-સંઘયણઃ હાડકાના બાંધા ખીલી અને પાટા વિનાના મળે. ૬૨. અર્ધનારાચ-સંઘયણઃ હાડકાનો બાંધો એક તરફ જ હોય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy