SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ પર ભાવ પ્રાણ-જ્ઞાનાપયેાગથી અને દશનાયાગથી હોય છે. અર્થાત્ એમની ચેતના એમનુ અસ્તિત્વ છે. ‘ ચેતનાલક્ષણા જીવ' આ પરિભાષા મુક્ત જીવામાં ઘટે છે, મુક્તાત્માઓનું સુખ કેવુ' હોય, એમના આનંદ કેવા હોય....વગેરે અગાચર વાતા તા એવા યાગી પુરુષો જાણી શકે છે કે જેઓના કષાયેા ઉપશાન્ત હોય, જેને આત્મપરિણતિરૂપ આત્મજ્ઞાન થયુ. હાય. જે દીઘ કાળ પર્યંન્ત પરમ તત્ત્વાના ધ્યાનમાં લીન રહેતા હોય. સ'સારી જીવાના અનેક પ્રકારા છે. સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહેલા જીવાના બે–ત્રણ-ચાર-પાંચ અને છ પ્રકારા, અને એના અવાન્તર અનેક પ્રકારો ગ્રંથકાર બતાવેલા છે. એનાં લક્ષણ પણ બતાવેલાં છે. અનેક પ્રકારે જીવતત્ત્વ : ૧ સંસર-પરિભ્રમણ એટલે સૉંસાર! સૌંસારી એટલે ચારગતિમાં પરિભ્રમણ કરનારે એ પ્રકારો : સંસારી જીવાના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે : ચર અને અચર. ચરજીવાને ‘ત્રસ’ કહેવાય છે, અચર જીવાને સ્થાવર' કહેવાય છે. ૩ તેજસ્કાય, વાયુકાય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવા ચર છે. પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય-આ સ્થાવર જીવા છે. તેજસ્કાય અને વાયુકાયના જીવા ‘ગતિત્રસ' કહેવાય છે. એ સિવાયના એઇન્દ્રિયજીવા ‘લબ્ધિત્રસ' કહેવાય છે. અગ્નિ અને વાયુની માત્ર ઊ’ચી-નીચી-તિરછી ગતિ હોય છે... ૧ સ ́સરણ -ભ્રમણ સસાર, સઍવાસ્યેયામિતિ સ’સારિણઃ । જીવવચાર ટીકાયામ્ ૨ અભિસન્ધિપૂર્વક મનભિન્ધિપૂર્વક યા ઉદ્ધવ મધસ્તિય ક્ ચલન્તીતિ ત્રસાઃ । ઉદ્યભિતાપેડિપ તસ્થાન પરિહારાસમર્થ્યઃ સન્તસ્તિષ્ઠતીત્યેવ‘શીલા સ્થાવરાઃ । –જીવાજીવાભિગમ–ટીકાયામ્ ૩ સેકિ ત* થાવરા ? થાવરા તિવિહા પત્નત્તા, ત જહા-પુવિકાઈયા ઉદ્ધાઈયા વણસઈકાઈયા । જીવાજીવર્ષાભગ/સૂત્ર ૧૦ ૪ તત્વ જે તે એવમાહ સુ તિવિધા સ’સાર સમાવષ્ણુગા જીવ પરૢત્તા તે એવસાહ‘સુ, ત. જહા-ઇન્થિ પુરિસા નપુસ! ।-જીબ્રાજીલાભિગમે સૂત્ર-૪૪ જૈનરત્નચિંતામણિ ઇચ્છાથી ગતિ નથી હાતી. જ્યારે એઇન્દ્રિયાદિ જીવાની ગતિ ઇચ્છાથી હોય છે માટે તેમને ‘લબ્ધિત્રસ’ કહેવામાં આવે છે. ઇચ્છા, એક પ્રકારની લબ્ધિ છે. Jain Education Intemational ત્રણ પ્રકારે : સંસારી જીવા જયાં ત્રણ પ્રકારના મતાવવામાં આવ્યા છે, તે જીવાના ૧. શ્રી ૨. પુરુષ અને ૩. નપુંસક તરીકે પ્રકારો બતાવાયા છે. . ૨ ઇચ્છાપૂર્વક કે ઈચ્છા વિના જે જીવા ઊ'ચે–નીચે કે તિરછી ગતિ કરી શકે તે જીવાને ‘ત્રસ’=ચર કહેવાય. જે ઠંડી-ગરમી આદિ ઉપદ્મવા હોવા છતાં તે સ્થાન ાડી નસીમાં. શકે, ઇચ્છાથી કે અનિચ્છાથી ગાતે ન કરી શકે, તે જીવાને ‘સ્થાવર’–અચર કહેવાય છે. .. સ્ત્રીવેદ્ય [ માહનીયકર્મ ]ના ઉદ્દયથી સ્ત્રીપણું મળે છે. પુરુષવેઢ [ માહનીયક ]ના ઉડ્ડયથી પુરુષપણું મળે છે. નપુંસકવેદ [મેહનીયક]ના ઉદ્દયથી નપુÖસક પશુ . મળે છે. તે તે વેદોદયને અનુરૂપ જીવાત્માને શરીર, સ્વભાવ, લાગણીઓ વિગેરેની પ્રાપ્તિ થાય છે. જીવાજીવાભિગમસૂત્રના ટીકાકાર આચાય શ્રીએ એક એક શ્લેાકથી સ્ત્રી-પુરુષ અને નપુસકનુ' સ્વરૂપ સમજાવ્યુ' છે : ૧ સ્ત્રી : સ્રીના સાત લક્ષણ છે : ચેાનિ, મૃદ્ભુતા, અસ્થિરતા, મુગ્ધતા, અખલતા, સ્તન અને પુરુષકામિતા. પુરુષ ઃ પુરુષના સાત લક્ષણ છે : પુરુષચિહ્ન, કઠારતા, દેઢતા, પરાક્રમ, શ્મશ્ર, ધૃષ્ટતા અને શ્રીકામુકતા, નપુસક : માહાગ્નિની પ્રબળતા, સ્ત્રી-પુરષના લક્ષણ કેટલાક હોય, કેટલાક ન હોય. ન હોય પુરુષમાં ન હોય ચાર પ્રકારે : રસ*સારી જીવાને જ્યાં ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ત્યાં ૧. નારક ૨. તિય ચ ૩. મનુષ્ય ૪. અને દેવ, આ ચાર પ્રકાર બતાવાયા છે. નરક ગાત્ર પહેલી બીજી ત્રીજી ચાથી પાંચમી છઠ્ઠી સાતમી નામ ધર્મા વસા સેલા For Private & Personal Use Only અજન રિષ્ટા મા માધવતી રત્નપ્રભા શરાપ્રભા વાલુકાપ્રભા ૫કપ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા તમસ્તુમ પ્રભા ૧. ચાનિમૃદુત્વમઐય, મુગ્ધતાઽબલતા સ્તનૌ । પુસ્કામતતિ લિગાનિ, સપ્તસ્રીત્વે પ્રચક્ષતે ॥ મેહન' ખરતા દાઢ, શૌડીય શ્રુ ધૃષ્ટતા । શ્રીકામિતેતિ લિજ્ઞાનિ, સપ્ત પુર્વે પ્રચક્ષતે II સ્તનાદિ મથ્યુકેશíદ ભાવાભાસમન્વિતમ્ । નપુંસક બુધાઃ કહુર્મહાનલસુદીપિતમ્ ॥ ૨ તથ જે તે એવમાંસુ ચષ્વિહા સ’સાર સમાવષ્ણુગા જીવા પણુતા તે એવમાહ સુ તે જહા-નેરઇયા તરફખ બેણિયા મસા દેવા । -જીવાજીવાભિગમ/સૂત્ર-૬૫ www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy