SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ પ્રશ્નોને સમજવા, સરળતા ખાતર આ અભ્યાસ સૌ કોઈ ને ઉપકારક બની રહે તેવી શ્રદ્ધા સાથે આ પુરુષાર્થને જૈન પ્રજા મૂલવશે એવી પ્રાર્થના. નિર'તર વહી રહેલી માનવજીવનની વણુઝારના વિકાસપંથે ધાર્મિક વારસાનાં જે જે અમૃતબન્ધુએ અહી' તહીં પડથાં છે. તેને શેાધીને અત્રે મૂકવાને ભક્તિભાવના સાથેના આ નમ્ર પ્રયાસ છે. સમૃદ્ધ જૈન સમાજે આવાં આયેાજનાને વખતાવખત પ્રોત્સાહિત કરી આયેાજકાને આશા અને ઉત્સાહથી ભરી દઈ શાશ્વત મૂલ્યાને ગ્રંથસ્થ કરાવવાં જ જોઈ એ એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અને તા જ જૈનાની ગૌરવશાળી તવારીખના ક્રમ જળવાઈ રહેશે, छ જૈનાની પ્રાચીન સમૃદ્ધિ ભારતભૂમિ એ દેવવદ્યપુરુષાના વિહારથી પવિત્ર અનેલી ભૂમિ છે. ભારતમાં અને ભારત બહાર જૈનાનુ એક એક તીર્થં, એક એક મ`દિર, એક એક ઉપાશ્રય એ જૈનાના પ્રાચીન મૂલ્યવાન ગ્રંથ સ્વરૂપ છે. આજનાં વિદ્યમાન મદિરા એ પ્રાચીન વૈભવના પ્રબળ પુરાવા છે. સકાએ પહેલાંના એ વિરાટ ચિત્ર ઉપર દૃષ્ટિ કરી અને એ જાજરમાન કાળની ભવ્યતા તા જુએ! મગધમાં, બિહારમાં, બંગાળમાં, ઉત્કલમાં જૈનધર્મના સાનેરી સૂર્ય એક સમયે તેની ચરમ સીમાએ પહેાંગ્યેા હતેા. જૈન સંસ્કૃતિની એક કાળે ભારે મેાટી મેલબાલા હતી. તી કર ભગવંતાનાં કલ્યાણકા પૂર્ણાંમાંથી વિશેષ સાંપડે છે. તે પછી ઉત્તર અને પશ્ચિમ તરફ આ પ્રવાહ વળ્યા. ગુજરાતે તે પોતાની ભક્તિ અને બિરાદરીને કારણે ઇતિહાસનાં પાનાં ઠીક ઠીક પ્રમાણમાં રાકથાં છે. સંખ્યાબંધ પ્રાચીન સ્મારકાએ તેા ગૂ≈ર ભૂમિને કીર્તિ કળશ ચડાવી દીધા છે. પ્રાચીન-અર્વાચીન મદિરામાંની મૂર્તિ એના અવલંબન દ્વારા અનેક ધર્મ પ્રેમીએ સમ્યકૃત્વની શુદ્ધિ કરીને જિનેશ્વર ભગવાએ કહેલા ચારિત્રધર્મની પ્રાપ્તિ કરીને પેાતાના આત્માના ઉત્કર્ષ સાધે છે. આવા એ પ્રાચીન વૈભવ સમા મદિરા જૈનાના મૂલ્યવાન ખજાના છે. Jain Education International આવેા, એવા પ્રાચીન ખાના પ્રતિ આપણે દૃષ્ટિ કરીએ. ભરૂચની પચતીથી માં આવેલુ ગાંધાર જ્યાં એક વખત ચેારાશી બંદરના વાવટા ફરકતા હતા જ્યાં જૈન શ્રાવકાની દામ દામ સમૃદ્ધિ હતી; જ્યાં જૈનાએ અનેક પ્રાચીન મૂર્તિએ કરાવ્યાના ઉલ્લેખા મળે છે. ૩૧ પ્રાચીન ખભાત, જ્યાં પૂજ્યપાદશ્રી અભયદેવસૂરિજીએ એક સ્તોત્ર રચીને પ્રગટપ્રભાવી સ્થભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી; જ્યાંના અનેક ચમત્કારા આજે પણ લેાકમુખે સભળાય છે. વર્તમાન સમયમાં જૈન-જૈનેતરાનુ` ભારે મોટુ આકષણ અનેલ પ્રભાવશાળી તીર્થધામ શંખેશ્વરજી તીથે તે એક ઇતિહાસ સરજ્યા છે. તેના જાગૃત અધિષ્ઠાયક દેવતાએએ બતાવેલા અનેક ચમકારાથી આ પ્રાચીન નગરીના મહિમા અનેકગણા વધી ગયા છે. ચડતી-પડતીના અનેક પ્રવાહે। આ પુરાણા તીથૅ જોઈ લીધા છે. એવા જ પ્રભાવશાળી મહિમા પ્રાચીન ભેાંયણી તીના પણ છે. આ બાજુ હેમચંદ્રાચાય જીનુ પાટણ-તેના જ્ઞાનસાગર જેવા મૂલ્યવાન ગ્રંથભડારા જ જૈનાના પ્રાચીન વૈભવની સાક્ષી પૂરે છે. જગદગુરુ ગણાતા હીરવિજયજીનું જન્મસ્થાન પાલનપુર જુએ કે પાટણ પાસેનું ચારૂપ તીથ જુએ કે વીર વનરાજ અને ભૂત-શીલગુણસુરિજીના પ્રેરક પ્રસંગેાના સ’સ્મરણેા તાજા કરાવતું રળિયામણુ પંચાસર જુએ એ બધી પ્રાચીનતાથી વાકેફ બની પરદેશીઓ પણ મંત્રમુગ્ધ બન્યા છે. પ્રાચીન રતનાવલીમાં એક વખત ૭૦૦ શ્રાવકાનાં ઘર હતાં, તે આજનુ રાંતેજ, હજારેક વર્ષ ઉપરનુ પ્રાચીન રમણીય તીથ ગણાય છે. પદરમાં સકાની ઉત્તર ગુજરાતની પ્રાચીન નગરી મહેસાણા-જ્યાં આજે હજારેક જેટલા શ્રાવકાના ઘા છે. પ્રવર્તમાન આચાય શ્રી કૈલાસસુરીશ્વરજીના સઉપદેશથી ઊભા થયેલા ગગનચૂ ́ખી દેવાલયમાં આચાય શ્રીસીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શીન જીવમાત્રને મેાક્ષગામી બનાવે છે. કડી-કલાલ વચ્ચે આવેલું સેરિસા ( સેામપુર )નું મંદિર કે ઉપરિયાજીનાં મદિરાની જિનમૂર્તિ આની પ્રાચીનતા યાત્રિકેાનુ` ખાસ ધ્યાન ખેંચે છે. આ ધર્મ પ્રવાહ પહાડાના પેટાળમાં પણ પડેાંચીને યુગે સુધીનું સભારણુ કરી આપ્યું છે. જેના અધિષ્ઠાયક દેવતા આ કળિયુગમાં પ્રભાવવતા મનાયા છે, એ બે હજાર વર્ષ પહેલાંનુ મૂછાળા મહાવીરનુ' પ્રાચીન મદિર, જેની દરેક વર્ણનાં સ્રીપુરુષા માનતા કરે છે. પ્રાચીન વભવની પરાકાષ્ઠા સમાન પૉંદરમી સદીનું સમૃદ્ધ રાણકપુર પણ યાદ કરી, જ્યાં એક સમયે માત્ર શ્રાવકોનાં જ ત્રણ હજાર ઘર હતાં. જિનમદિરા અને પ્રાચીન ઇમારતાની વિશાળતા તે નિહાળેા! ચાલીસથી પચાસ ફૂટ એવા ૧૪૪૪ થાંભલાએ શુ સૂચવે છે? ત્યાં પાંચસાથી વધારે વર્ષોથી અડીખમ ઊભેલુ' રાયણવૃક્ષ અને તેની છાયામાં ઋષભદેવનાં પુનિત પગલાં સોહામણા શત્રુંજયનું સ્મરણુ કરાવે છે. ત્યાંના મૂળનાયકજી સન્મુખનાં કલાયુક્ત તારા આબુની યાદગીરી તાજી કરે છે. એ જ રીતે માટી :મારવાડમાં પાલી જોધપુર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy