SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૯૩ મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચોકી, સભામંડપ, અંગારકી ભમતીમાં ૪૮ ખાલી દેરીઓ (જેમાંની બે દેરીમાં માત્ર કૃતિઓ અને પગલાં જેડી છે.) ભમતીને કટ અને શિખરબંધી બાવન જિનાલયની રચનાવાળું છે. ૨૦૦૦ની છે. ૯ ઉપાશ્રય, ૩ જિનમંદિર છે. બજારમાં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલું છે પણ મંદિર તે પ્રાચીન છે. આ મંદિર ગંધર્વસેન રાજાએ બંધાવ્યું છે. બીજુ શિખરબંધી મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. એમાં કાચનું સુંદર કામ છે. મૂળનાયકની પ્રતિમા ના હાથની છે. ત્રીજુ શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર યતીજીના ઉપાશ્રયમાં આવેલું છે. યતીવર્ય શ્રી ત્રિલેકસાગરજીએ સં. ૧૯૫૦માં બંધાવેલ છે. તેલપુર સજજનરેડથી ૧૦ માઈલ દૂર અને સિરોહીથી અગીયુલોમાં ૬ માઈલ દૂર આવેલું છે. અહીં જેની વસતી કે ધર્મશાળા નથી. પહેલાં શ્રાવકની વસતી હતી. પણ ગામ ભાંગવાથી કોઈ ગુજરાતમાં તે કોઈ વિરવાડા, સાંણવાડા કે નાદિયામાં ચાલ્યા ગયા. અહીંયા વસ્તી રબારી, ભીલ તથા રજપૂતોની છે. પહાડની ઓથમાં તળેટીમાં શ્રી આદીશ્વર ભગવાનનું જનમદિર આવેલ છે. મૂળ ગભારે, ગૂઢમંડપ તથા ભમતીના કેટયુક્ત શિખરબંધી મંદિર છે. પરિકર કાઉસગિયા નીચે તેલપુર ગામનો ઉલ્લેખ કરેલો છે. બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૮ માઈલ દૂર કર નામનું ગામ છે. આ ગામમાં શ્રાવકનું એક પણ ધર નથી. મંદિર કે ઉપાશ્રય હતા પણ તેને નાશ થયો છે. “મૂળ ગભારાના” અને ગૂઢમંડપના દરવાજાની બારસાખની ઉપર પથ્થરમાં મંગળસૂતિ સહિત પાંચ જિનમતિઓ એટલે કુલ ૬ જિનમૂર્તિઓ કરેલી જવાય છે. બંનેના કોતરણીવાળા દરવાજાઓ હજી ઊભા છે. સભામંડપમાં રંગથી લખેલાં સં. ૧૮૩૪ના લેખથી જણાય છે કે ગુજરાત અને માંડવાડનાં શ્રાવક યાત્રીઓએ મળીને આ મંદિર અને માંડવાડાના મંદિરને ચૂને વગેરે લગાવી સુશોભિત બનાવ્યાં હતાં. લાખ રૂપિયાથી પણ તૈયાર ન થઈ શકે એવાં આ મંદિરનો કરણ અંત આવ્યો છે. મંદિરની આસપાસ પડેલાં મકાનોનાં અવશે આ સ્થળે અગાઉ વસતી હોવાની પ્રતીતિ કરાવી રહ્યા છે. બિલોદ રતલામથી ૬ માઈલ દૂર બિલોદ આવેલ છે. આ સ્થળે પ્રાચીન જૈન મંદિર વિદ્યમાન છે. વિશાળ વંડામાં ૫ દેરાસર યુક્ત સૌધ શિખરી મંદિર સં. ૧૩૦૦ લગભગમાં બનેલું જણાય છે. અને આને કેસરીનાથજીનું મંદિર પણ કહે છે. મધ્યના મોટા જિનાલયમાં શ્રી ઋષભદેવ ભગવાનની ૧ હાથ મોટી પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા બેનમૂન બનેલી છે. યાત્રાળુ માટે ૧ જૈન ધર્મશાળા છે. પોષ વદી ૧ થી અમાવાસ્યા સુધી અહીં મેળો ભરાય છે. સાગેદીયા હણોદ્રા અબુરેડ સ્ટેશનથી ૨૪ માઈલ દૂર આબુગીરી દિશામાં બે માઈલ હણુદ્રા નામનું ગામ આવેલું છે. હાલમાં ૩૦ જેનોના ઘરે હયાત છે. ધર્મશાળા છે. મૂળનાયક આદીશ્વર ભગવાનનું મંદિર પ્રાચીન તથા વિશાળ છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શૃંગારકી, બને તરફ કુલ ૧૬ દેરીઓ, બે ગભારા ને ભમતીના કટ સાથે શિખરબંધી બાંધણી છે. આ મંદિરની બાજુમાં અમદાવાદવાળા શેઠ શ્રી હઠીભાઈએ બંધાવેલી ધર્મશાળા છે. એ સિવાય ૧ ધર્મશાળા અને ૧ ઉપાશ્રય છે. દીયાણ બનાસ સ્ટેશનથી ૧૦ માઈલ દૂર પહાડમાં એક ટેકરી ઉપર દીયાણા નામનું જૈન તીર્થધામ આવેલું છે. પર્વતીય શોભા વચ્ચે દેવવિમાન પેઠે ઊભેલાં મંદિર સિવાય નથી કઈ ગામ કે નથી કોઈ વસતી. આ મંદિરને લેકે “જીવિત વામી ” ના મંદિર તરીકે ઓળખે છે. નાણાં દિયાણા નાંદિયા જીવિત સ્વામી વિદીયા.” આ મંદિર રતલામથી ૪ માઈલ દૂર સાગઠીયા નામે ગામ છે. આ ગામથી ૧ માઈલ દૂર જૈન શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની પ્રાચીન પ્રતિમા ૨ હાથની છે. મંદિરની પાસે યાત્રીઓ માટે ધર્મશાળા બનાવેલી છે. કારતકી અને ચૈત્રી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. અહીં જૈનેની વસતી નથી. એક ટેકરી મદિર આવેલુ છે સેમલીયા નામલી સ્ટેશનથી ૨ માઈલ દૂર સેમલીયા ગામ છે. અહીં ૬૦ વેતાંબર ધરની વસતી છે. ૧ ઉપાશ્રય, ૧ જૈન ધર્મશાળા, ૧ પુસ્તક ભંડાર અને ૧ જીનમંદિર આવેલા છે. આ જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્યામવર્ણ પ્રાચીન પ્રતિમા કે હાથની *દિર તરી જતી. આ Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy