________________
સર્વસંગ્રહગ્રંથ
નેમિનાથ ભગવાનની વર્ષગાંઠના અઢાઈ મહોત્સવને ચોથા દિવસ ઊજવવે. ગામમાં શ્રાવકનાં બે એક ધરો છે. 1 નાની ધર્મશાળા ને ૧ જૈનમંદિર છે. મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. આ મંદિરની એક મતિ દત્તાણી ગામથી લાવવામાં આવી છે. આ મંદિરમાં મૂળ ગભારા, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શૃંગાર ચોક, શિખરબંધી છે.
ડબાણી આણુડથી ૨૨ માઈલ દૂર ડબાણી નામે પ્રાચીન ગામ છે, આબુ-દેલવાડાનાં લુણવસહી મંદિરના સં. ૧૮૮૭ના વ્યવસ્થા સંબંધી લેખમાં જણાવ્યું છે કે શ્રી નેમિનાથ ભગવાનના મંદિ૨ની વર્ષગાંઠ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવના છઠ્ઠા દિવસને ઉત્સવ અને હણકા ગામમાં શ્રી સંઘે કરો. આજે અહીં જૈનના ૩૨ ઘર છે. ઉપાશ્રય અને જૈન મંદિર વિદ્યમાન છે. શ્રી આદીશ્વર ભગવાન હતા. મંદિર શિખરબંધી છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, છે ચોકી, રંગમંડપ અને શિખરબંધી રચનાવાળું છે.
બાડમેર જોધપુરથી સિંધ જતા હૈદ્રાબાદ જતી રેલ્વેનું બાડમેર જંકશન છે. આ નવું બાડમેર જૂના બાડમેરને નાશ થયા પછી વસેલું છે. પુરાણું બાડમેર અહીંથી ૧૪ માઈલ દૂર વસેલું હતું. બાડમેરમાં ૪૦૦ શ્રાવકોની વસ્તી છે. તેમાંને મોટે ભાગ અંચલગરછીચ અને ખરતરગચ્છીય છે. * ઉપાશ્રય, ૩ ધર્મશાળાઓ અને ૭ મદિર વિદ્યમાન છે. સ્ટેશન તરફના માર્ગમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું શિખરબંધી દેવાલય છે. સં. ૧૯૦૫ માં બંધાવ્યું છે. આમાં ચિત્રકામ કરેલું છે.
પાદરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના બે મંદિર છે. જેમાંનું એક શિખરબંધી છે. જ્યારે બીજુ ઘર દેરાસર છે. શિખરબંધી સં. ૧૬૦૦માં બંધાવેલું છે.
જશેલ બાલોતરાથી ૨ માઈલ દૂર જસેલ નામે નાનું ગામ છે. ધૂણી નદી પર વસેલું છે. ગામ પ્રાચીન છે. એક કાળે જનની વસ્તી અહીં સારા પ્રમાણમાં હશે એમ લાગે છે. પણ આજે તો. ૪૦ જૈનેની વસ્તી છે. ૧ ઉપાશ્રય ૩ જૈનમંદિરે એના પ્રાચીન કાળના ગૌરવને ખ્યાલ આપે છે. આ ત્રણ મંદિરો પૈકી એક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયકની મૃતિ ઘણી જ સુંદર છે.
એક શ્રી આદીનાથ ભગવાનનું મંદિર છે. સં. ૧૯૦૫ ખતરગચ્છના સંઘે બનાવ્યું છે અને બીજું ચંદ્રપ્રભ સ્વામીનું ચતિ શ્રી તારાચંદે સં. ૧૮૪૮માં બંધાવ્યું છે.
જે ૪૧
જલાર જાલોર નગર એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૧ માઈલ અને જોધપુરથી દક્ષિણ દિશામાં ૭૦ માઈલ દૂર સૂકડી નદીના કાંઠે વસેલું છે. સેવનગિરિ પહાડની તળેટીમાં એ આવેલું છે. નવ્વાણું લાખની સંપત્તિવાળા શેઠિયાઓને પણ જ્યાં રહેવાનું
સ્થાન નહોતું, એવા સુવર્ણગિરિ શિખર પર નાહડ રાજાના સમયમાં ‘યક્ષ વસતિ ” નામના પ્રાસાદમાં શ્રી મહાવીરદેવની સ્તુતિ કરી. અહીં આદીનાથ ભગવાનનું ઘુમટબંધી મંદિર છે. અહીં ભાદરવા વદી ૧૦ ને મેળો ભરાય છે.
નાગેરા નાગોર સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામ છે. આ ગામ અતિ પ્રાચીન છે. પ્રાચીન ગ્રંથે અને શિલાલેખોમાં અનુિં “નાગપુર” એવું નામ મળે છે. પાટનગર તરીકેનું સૌભાગ્ય એને મળતું હતું. જૈનાચાર્યના પ્રભાવથી આ નગર જૈનધર્મનું કેન્દ્રધામ પણ બન્યું હતું. શ્રી શત્રુંજય મહાતીર્થમાં મહાત્મય શ્રી તેજપાળે બંધાવેલ નંદીશ્વર દીપની રચનાવાળા . ચોથોના પશ્ચિમ દિશાના મંડપમાં દંડ કલરાદિ યુક્ત દેવકવિડા આદીશ્વર ભગવાનનું ભમતીની દેરીઓ, બે મોટા ગભારા, મુખ્ય દરવાજા પર મોટો મંડપ, બલાનક, શગારકીઓ અને શિખર વિંગેરેથી આ મંદિર ભવ્ય અને વિશાળ દેખાય છે. બીજું મંદિર નાનું છતાં ઘણું જ રમણીય
છે. મૂળ ગભારા આગળ એક ચાકી, ભમતીને કેટ, દરવાજો અને શિખરયુક્ત રચનાવાળું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે કુલ ૩ જિનમતિઓ બિરાજમાન છે. મારવાડની નાની પંચતીથીમાં આ તીર્થની ગણના થાય છે.
ચરલી એરણુપુરા રોડથી ૨૫ માઈલ દૂર ચલી નામે ગામ છે. અગાઉ આ ગામ મોટું નગર હતું, એનું પ્રમાણ આપતાં પ્રાચીન ઈટ અને પથ્થર જમીનમાંથી મળી આવે છે. અહીં વેતાંબાના ૨૫ ઘર, ૧ નાની જૈન ધર્મશાળા અને ૧ શિખરબંધી પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન રાા હાથ પ્રમાણ વેત પ્રતિમા બિરાજમાન છે. મંડપમાં કે હાથ પ્રમાણુ ૨ કાઉસગિયા પ્રતિમાઓ છે. આ ત્રણે મૂર્તિઓની ૧૩ મા સૈકામાં કે સડેરગીય આચાર્યે પ્રતિષ્ઠા કરેલી છે. અહીં પિષ વદી ૧૦ ના દિવસે રેજ મેળો ભરાય છે.
પાવઠા એરપુરા રોડથી ૧૮ માઈલ દૂર પાવઠા નામે નાનું ગામ છે. આ ગામ પ્રાચીન હોય એમ જણાય છે. અહીં બંધાયેલા નવીન જિનાલયની ડાબી બાજુએ માટીને મોટો ઢગલો ખોદતાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org