SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ આ મંદિરને જીર્ણોધ્ધાર થયો છે. નીચે ભોંયરું છે. જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફૂટ મોટી પુષભદેવ ભગવાન આદિ ૪ પ્રતિમા એ છે. ત્રણ કાઉસગ્ગીયા છે. અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. ગામ બહાર ખોદતાં ટીંબાઓમાંથી પ્રાચીન મૂતિઓ, ખંડિયેરે, મંદિરોના પત્થરે, વા, સિકકાઓ વગેરે નીકળે છે. અહીંના જૈન મંદિરો માટે જૈનેતરને પણ ખૂબ શ્રદધા અને ભક્તિ છે. મંદિરના ચમત્કારથી તેઓની શ્રદ્ધા વધી છે. કવિ શ્રી શીતવિજયજી કહે છે કે રામચંદ્રનું તીરથ એહ, આજ અપૂરવ અવિચર જેહ.” વળી કહેવાય છે કે પિત્તળના પરિકરમાં પહેલાં હશે પણ આજે તો માત્ર પરિકર જ છે. સાધના કરાવી હતી. ધરણેન્દ્રની મૂર્તિ ઉપર પાર્શ્વનાથની મૂર્તિ બનાવી સુંદર જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવવાથી તેની મને કામના પૂર્ણ થઈ હતી. કહેવાય છે કે જે વખતે રાણા પ્રતાપ હારીને નિરાશ થઈ ગયા હતાં તે વખતે શ્રી લક્રમીસાગર સૂરીએ તેને ધરણેન્દ્ર પાર્શ્વનાથનું દયાન ધરવા પ્રેરણા કરી. શ્રદ્ધાથી પ્રતાપે સાધના કરી. થોડા વખતમાં દાનવીર ભામાશાહે અનગલ ધન આપ્યું અને પ્રતાપે બાવન કિલા તથા ઉદેપુર જીત્યા તેણે પણ જીનાલયની છણે દધાર કરાવ્યો. આજે પણ આ તીર્થ અને મૂર્તિ ગમત્કારી ગણાય છે. મોટા પશીનાથજી અમદાવાદ પ્રાંતીજ રેલવે લાઈનમાં ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશનથી મોટર રસ્તે ૪૦ કિ. મી. ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલું પ્રાચીન તીર્થ છે. અહીંઆ ચાર મંદિર અને ધર્મશાળા છે. મહરી પાસ સુપ્રસિદ્ધ જગચિંતામણીના ચૈત્યવંદનમાં વર્ણવાયેલું આ મુહરી પાસ તીર્થ ડુંગરપુર રાજયમાં આવેલું છે. ઈડરથી કેસરીયાજી જતાં આ સ્થાન આવે છે. પહેલાં મુહરીનગર તરીકે પ્રસિદ્ધ હતું. તે બાર ગાઉ લાંબું પહેલું હતું. મુસલમાની બાદશાહના ધાડાં આવતા હતાં ત્યારે મુહરી ગામના શ્રાવકને સ્વપ્ન આવ્યું કે નગરને નાશ થશે. મૂર્તિઓ ઉઠાવી છે. સવારના મૂતિ ઉઠાવી ટીટાઈ ગામમાં લઈ જવામાં આવી. ટીટેઈના હાકોરે સેનામહોર લઈ દર્શન કરવા દેતા, પછી તે મૂતિ મેળવી ટીટાઈમાં પધરાવી. ટીંટોઈમાં મુહરી પાર્શ્વની મૂતિ સફેદ વર્ણની ૨૭ ઈંચની સુંદર છે. આ મૂર્તિ સાથે વીશવટે પણ લાવવામાં આવ્યા હતા. ટીટોઈ પાસે ડુંગર છે. નાગફણી પાર્શ્વનાથ ઈડરથી કેસરીયા પગરસ્તે જતાં મેવાડની હદમાં બે ડુંગર વચ્ચે આ તીર્થસ્થાન આવેલું છે. ચારે તરફ મેવાડના ડુંગરે ફેલાયેલા છે. પહાડની ખીણમાં બે ફાઁગ દૂર આ સુંદર પ્રાચીન તીર્થ આવેલું છે. અહીં પાંચ તે ઝરણું વહે છે. નાનું સુંદર જીનાલય છે. મંદિરમાં વિશાળ બે હાથની યક્ષરાજ ધરણેન્દ્રની ફણવાળી શ્યામ મૂર્તિ છે. તેના ઉપર છ ઈંચની સુંદર, મનહર શ્રી પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિ છે. મંદિરની નીચેથી ત્રણ ઝરણાં જાય છે. આ ઝરણાં દિવસ-રાત વહે છે. તીર્થ ચમત્કારી છે. દયાન સાધના માટે સુપ્રિ છે. અહીં શ્રી ગુણદેવાચા ઓસવાળ વિરમશાહને ધરણેન્દ્ર મંત્રની તારંગાજી ઉત્તર ગુજરાતમાં મહેસાણા તારંગા મીટર ગેજ રેલવે લાઈનમાં મહેસાણાથી ૫૭ કિ. મી. દૂર તારંગા હિલ છેલ્લે સ્ટેશન છે. સ્ટેશનની સામે જ વેતાંબર તેમ જ દિગંબર માટે બે ધર્મશાળાઓ છે. સ્ટેશનથી તારંગા પર્વતની તળેટી લગભગ ૩ કિ. મી. દૂર છે. તળેટીથી તારંગા પહાડને ચઢાવ લગભગ 1 કિ. મી.નો છે. પર્વત ઉપર જવા માટે ત્રણ માર્ગો છે. એક ધુડિયા ધકકાને, બીજો ધારણ માતાને અને ત્રીજે ટીબાગામ બાજુનો જ્યાંથી મેટર બસ વગેરે વાહને ડુંગર પર જઈ શકે છે. ડુંગર ઉપર રહેવા તથા જમવા માટેની ભેજનશાળા તેમજ ધર્મશાળાની વ્યવસ્થા છે. તારંગા સ્ટેશનેથી દરરોજ નિયમિત એસ. ટી. બસે તારંગા ડુંગર ઉપર જાય છે. મહેસાણુથી તારંગા હીલ મોટર ૨સ્તે લગભગ ૭૦ કિ. મી. છે. તારંગા ડુંગર ઉપર મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનનું ૮૦૦ વર્ષ જુનું વિશાળ ભવ્ય મંદિર ગુર્જર નરેશ કુમારપાળે બંધાવેલું છે. ૨૩૦ ફૂટ જેવડા લાંબા પહોળા વિશાળ ચોકની મધ્યમાં ૧૪૨ ફૂટ ઊંચું ૧૫૦ ફૂટ લાંબુ ૧૦૦ ફૂટ પહોળું ભવ્ય રમણીય સુંદર કોતરણીયુક્ત કાષ્ટ મંદિર ગોઠવાયેલું છે. લગભગ ૬૩૦ ફૂટને ઘેરાવો આ મંદિરે રોકી લીધે છે ૮૦૦ વર્ષ વીત્યા છતાં મંદિરના કેઈ ભાગને આંચ આવી નથી. ૭ ગુંબજથી રચાયેલું છે. બાંધણીમાં વપરાયેલ કાષ્ટ (લાકડું) તગરનું હોવાથી આગ બુઝક છે. આ મંદિર બત્રીસ માળનું ઊંચું બંધાવેલું હતું. એમ પણ કહેવાય છે. આજે તો ત્રણચાર માળનું વિદ્યમાન છે. મંદિરને પહેલી નજરે નિહાળતો કલાભ્યાસી, શિલ્પીએ યોજેલી શિલ્પશાસ્ત્ર મુજબ સર્વાગી સુંદર રચનાની પ્રમાણસરતા પામી અજાયબ થઈ જાય છે. શિલ્પીએ આલેખેલી જગતની ઊંચાઈ, જાડ, પદ, કલી, અંતરણ, ગ્રાસપટી, કુંભ, Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy