SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ જૈનરત્નચિંતામણિ અહીંથી પાલિતાણા–ભાવનગર-સુરેન્દ્રનગર-અમદાવાદ વગેરે અનેક નાના મોટા શહેરમાં જવા માટે એસ. ટી. બસની સારી વ્યવસ્થા છે. ભાવિકોને આહલાદ આપનાર અને કલાપ્રેમીને મુગ્ધ બનાવે નાર આ પ્રાચીન તીર્થની સ્પશન કરી કૃતાર્થ થવા જેવું છે. ઉપરિયાળા વિરમગામથી પશ્ચિમ દિશામાં ૨૦ કિ. મી. ના અંતરે ઉપરિયાળા તીર્થ આવેલું છે. પશ્ચિમ રેલવેની વીરમગામ-ખારાઘોડા રેલવે લાઈન પર ઝુંડ પછી બીજુ જ ઉપરિયાળા ફલેગ સ્ટેશન છે. ઉપરિયાળા ગામ પ્રાચીન છે. અહીં શ્રી આદિશ્વર ભગવાનનું એક શિખરબંધી દેરાસર છે, તેમાં મૂળનાયકજી વગેરે ત્રણ તિએ પીળા આરસની અને એક મતિ શ્યામ આરસની છે. મુતિએ મનહર છે. એ ચારે મૂતિઓ વિ. સં. ૧૯૨૯માં જમીનમાંથી પ્રગટ થઈ હતી, ત્યાર પછી દેરાસર કરાવી તેમાં પધરાવેલ છે. અઢારમી શતાબ્દીની બનેલી તીર્થમાળામાં ઉપરિયાળામાં દેરાસર હેવાનું લખ્યું છે. એટલે ઉક્ત પ્રતિમાઓ અહીંના જ દેરાસરની હશે એમ માની શકાય છે. મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની ૭૬ સે. મી. ની મૂર્તિ અલૌકિક અને ચમત્કારિક ગણાય છે. અહીં અખંડ જ્યોત રહે છે. આ અખંડ જ્યોતની મેશ કાળીને બદલે કેશરવણ બને છે તે એક આશ્ચયરૂપ ધટના છે. અહીંના જિનાલયમાં રંગ-બેરંગી કાચનું કલાત્મક કામ ઘણું જ આકર્ષક અને દર્શનીય છે. તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. ભોજનશાળામાં જમવા માટે ખુરશી-ટેબલ, ન્હાવા-ધવા માટે ગરમ પાણીને પ્રબંધ છે. અહીંના હવાપાણી તાજગીભર્યા અને તંદુરસ્ત હેઈ ચાર-આઠ દિવસ અવસ્થ રહેવા લાયક આ તીર્થ છે. યણી સુરાસુર નરાધીશ, મયુરનવ વારિદ! કર્મભુલને હસ્તિ, મલં મહિલામભિપ્રમ : ચુંવાલ પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા આ સુપ્રસિદ્ધ તીર્થમાં આવવા માટે વીરમગામથી રેલવે મારફત કટોસણુડ સ્ટેશન ઊતરવું પડે. કટોસણુડથી બહુચરાજી જતી ટ્રેનમાં ભોયણી સ્ટેશન આવે છે. સ્ટેશનથી એક કિ. મી. ને અંતરે જંગલમાં મંગલ સમું આ તીર્થ આવેલ છે. આ તીર્થની પ્રસિદ્ધિને ઇતિહાસ એ છે કે આ ગામના એક જ મ ક મ - * મારી /itul 1તો પોતાકા'illi / 11 PM Rs. . f I મમ કે મને છે @ @ છે. તીર્થસ્થાનોમાં કીલોમીટર અંતર પાલિતાણાથી જુનાગઢ : કી. મી. અંતર પાલિતાણાથી શ્રી શત્રુંજય ડેમ ૮, ડેમથી તળાજા ૩૦, તળાજાથી દાઠા ૨૦, દાઠાથી મહુવા ૩૨, મહુવાથી ઉના ૧૦૧, ઉનાથી અજાહરા ૮, અજાહરાથી દેલવાડા ૬, દેલવાડાથી પ્રભાસપાટણ ૯૨, પ્રભાસપાટણથી વેરાવળ ૭, વેરાવળથી માંગરોળ ૬૦, માંગરોળથી બળેજ ૪૫, બળેજથી પરબંદર ૨૫, પોરબંદરથી વંથલી ૮૦, વેરાવળથી વંથલી ૪૦ ] વંથલીથી જુનાગઢ ૩૨, જુનાગઢથી પાલિતાણું ૨૧૯ કુલ કી. મી. ૭૫૫. [ સેમચંદ ડી. શાહના સૌજન્યથી ] 198O. OFON , , કમ મા તે મા : 520.ATTA httings પાક. મરીન નેશન, Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy