SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1291
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૩૪ 1. પ્રવાહને સમજી શકતા હોવા છતાં જૈન ધર્મને માંગલિક મૂલ્યો તરફની પણ એટલી જ ઊંડી અટલ શ્રદ્ધા એમના વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. તેમણે માનવીના માનવમંદિરમાં પડેલા અનુકંપા ભાવને જાગૃત કરવાનું એક ઉમદા કાર્ય આશાશ્રદ્ધાથી ઉપાડયું છે. સમાજે આદર્શોને સ્વીકારવા, આવકારવા જ ૨હ્યા. સ્વ. શ્રી હરજીવનદાસ રામજીભાઈ શાહ ૧૪. પાલિતાણું બાલાશ્રમ સાથે કમીટિના મેમ્બર તરીકે જોડાયેલા છે. આ રીત જૈન સમાજની અપૂર્વ સેવા કરી. આ સિવાય સમાજની સામાજિક, ધાર્મિક તેમ જ શિક્ષણિક અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તા. ક. ૧૫. શ્રી કદમ્બરગીરી તીર્થમાં વૈશાખ સુદ - બીજ ને દિવસે હર વર્ષે સ્વામી વાત્સલ્ય કરાવવામાં આવે છે. ૧૬. ચકલા સ્ટ્રીટ પોતાના ધર દેરાસરજીમાં શ્રી ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવી મહાન લાભ લીધેલ છે. જેને દર્શનાથે હરરોજ સેંકડો ભાવિકે આવી લાભ લઈ રહ્યા છે. પાલિતાણા, કદમ્બગીરી, કુંડલા, બોટાદ, ગિરનારજી વગેરે સ્થળોએ ઉદારતા પૂર્વક સખાવત કરી. તેમના પરિવારમાં ત્રણ પુત્ર બિપિન કુમાર, દિપકકુમાર, પ્રકાશકુમાર તથા ત્રણ પુત્રી છાયાબેન પ્રવિણાબેન તથા સરલાબેન છે. ધાર્મિક સાહિત્યમાં પંચ પ્રતિક્રમણ, જૈન નિત્ય પાઠ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તેમના મોટાબહેન ચંદન બહેને પણ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલ છે. તપશ્ચર્યા ચાલુ જ હોય છે. શ્રી હિંમતલાલ જીવરાજ કનાડીયા છેલ્લા ઘણા વર્ષોથી કોઈનું પણું ભલું કરી છૂટવાનું એક લઢણું લઈને બેઠેલા અને હરણાં થોડા સમયથી ભાવનગરમાં સુવિચાર સેવા સમિતિ દ્વારા એક વિશિષ્ટ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં નાત જાતના કે ધર્મના ભેદભાવ વિના માનવ સેવાની પરબ માંડવામાં જેમને સક્રિય સહયોગ રહ્યો છે તેવા શ્રી કનાડિયા મૂળ તણસા ગામના વતની પણ પલાસ્ટિક અને ઈલેક્ટ્રીકલ વ્યવસાયી જીવનની શરૂઆત ભાવનગરમાં છેલ્લા પંદરેક વર્ષથી તેમણે કરી. મધ્યમવર્ગી પરિવારમાં તેમણે વિશાળ ચાહના સંપાદન કરી છે. ગર્ભશ્રીમંત માણસોને સાચે માર્ગે લમીને સદ્વ્યય કરાવવામાં કનોડિયા ઘણી જગ્યાએ નિમિત્ત બન્યા છે. પિત ભારતના મોટા ભાગના સ્થળે ફરી આવ્યા છે. જમાનાના પ્રવાહને સમજાવીને એક દષ્ટ પણ તનામાં જોવા મળી.. નાની ઉંમરમાં તમને લાધેલું જ્ઞાન એમના પુણ્યની જ નિશાની છે. વૃદ્ધાશ્રમ હોનારત અને દુષ્કાળ હેસ્પિટલની પ્રવૃત્તિ એવા સાર્વજનિક સેવા યજ્ઞોમાં તન- ન વિસારે મૂકતા જોયા છે. વતન ઘોઘા તાલુકાના વિકાસમાં જૈન દેરાસર અને ધાર્મિક ઉત્સવમાં એમણે આત્મીયભાવે ઊંડે આદર અને જે પ્રેમ વ્યક્ત કર્યો છે અને વ્યવસાયને આગળ વધારવાની સાથે સાથે અનંત જીવનની સાધના માટેની જાણે સાધક બની બેઠા છે. જમાનને એક પ્રતિભાશીલ પુરુષમાં હેવી ઘટે તેવી શાણપણભરી નેતૃત્વ શકિત અને દીર્ધદષ્ટિ પૂર્વકની સાહસવૃત્તિથી વ્યાપારવાણિજયનો વિકાસ સર્જવા સાથે સાથે જ્ઞાતિ અને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ સહાયરૂપ થતા રહીને અનેરી યશસૌરભ પ્રસરાવી જનાર સદ્દગત શ્રી હરજીવનદાસ ભાઈએ નાની ઉંમરે જ આત્મશ્રદ્ધાપૂર્વક જીવનયાત્રા પ્રારંભ કરીને સમગ્ર કારકિદીને ઉજજવલ બનાવી હતી. સન. ૧૯૨૩માં–એચ.ટી. શાહની કુ. ની સ્થાપના કરી. A. '૨. સન. ૧૯૩૮માં-જયંતીલાલ એન્ડ બ્રધર્મની સ્થાપના કરી. ૧. મહાવીર જૈન વિદ્યાલયમાં – હરજીવનદાસ રામજીભાઈ તથા શ્રીમતી રંભાબેન હર19વનદાસ શાહ ટ્રસ્ટ આપ્યું જેથી બે જૈન વિદ્યાથીઓ લાભ લઈ શકે. ૨. લખતર પાસે વણું ગામમાં વર્ષોથી પરણું તરીકે રહેલ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. ૩. ધાંગધ્રા મ્યુનિસિપાલિટીને શ્રીમતી રંભાબેન હરજીવનદાસ શાહ પ્રસુતિગૃહ બનાવવા રૂ 1 , નું દાન આપ્યું. . ઉપરિયાળામાં બે રૂમ માટે દાન આપ્યું. ૫. શંખેશ્વરની નવી ધર્મશાળામાં એક રૂમ માટે દાન આપ્યું. જીવન દરમિયાન આપણે બધા જ તીર્થોની યાત્રા તેમણે કરી છે. અને સિધ્ધચક્ર પૂજન તથા બીજ ધાર્મિક અનુષ્ઠાન કરાવેલ છે. તેમના અરસાન બાદ '. ૩. શ્રીમતી રંભાબેન શાહે તેમને આત્મ ક્ષેચાથે ત્રાંગધ્રામાં પંચાયેનકા મહેસવ યોજેલ તથા નવકારસી કરાવેલ. દેશ તથા પરદેશમાં :- (૧) વ્યાપારના ક્ષેત્રમાં ખૂબ સારુ નામ કમાયા અને ટોચ બેટરી તથા સ્ટવપોમેક્ષના વ્યાપાર માં હિંદુસ્તાનમાં સૌથી આગળ પડતા વેપારી હતા.(B) પિતાનો વ્યાપાર વધુ વિકસાવવા તેમના પુત્રોને પણ સાથે જોડી દીધા અને સન ૧૯૪ માં તેમને મોટા પુત્ર નગીનદાસને વ્યાપાર અથે દુનિયાની મુસાફરીએ મોકલ્યા. વિદેશ સાથેના સંબંધ વિકસાવવા ૧૨ અને માં બીજા પુત્ર નરોત્તમદાસ પણ યુરોપના દેશની સફરે મોકલ્યા અને ખૂબ જ દયાપાર વિકસાવ્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy