________________
૨૯૮
જેનરત્નચિંતામણિ
મેટ્રીક સુધી જ અભ્યાસ પણ સત્ય અને પ્રમાણિકતા, સ્પષ્ટ હાજરજવાબી, મિલનસાર સ્વભાવથી તેઓનેઢીનું સંચાલન કરી રહ્યા છે. સાથે તેમના પુત્ર શ્રી જસ્મીનભાઈ B.S.C થઈને સાથે રસ લઈ રહ્યા છે, અને નામને જાળવી રહ્યા છે. વતન વેરાવળમાં સંવત ૨૦૩૨ માં નૂતન ઉપાશ્રયમાં શા. પ્રેમજી ભીમજી વ્યાખ્યાન હેલ બંધાવીને એ સુંદર કામમાં યશભાગી બન્યા તેમ જ તેમના ભાઈના તરફથી પ્રાથમિક શાળા પણ ખૂલેલી છે. પ્રભાસ પાટણમાં નૂતન ચંદ્રપ્રભુ સ્વામીના જિનાલયમાં મૂર્તિ પ્રતિષ્ઠા પણ કરેલી છે. તેમજ પાલીતાણા ખાતે કેશરીયાળ જિનાલયમાં પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવેલી છે. તેમજ શ્રી સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સંધના પેટ્રન, તેમજ માટુંગા ગુજરાતી સેવા સમાજના લાઈફ મેમ્બર, તેમજ શ્રી વેરાવલ પ્રભાસ પાટણ મિત્રમંડળ વિ. તેમજ વેરાવળ ખાતે શ્રી સંધ તેમજ જ્ઞાતિઓ સાથે સંકળાયેલ છે. બીજી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેમના સ્વ. માતુશ્રીએ તથા તેમના ધમપત્ની, પુત્રીએ ભારતના ઘણા તીર્થધામની યાત્રા પ્રવાસને લાભ લીધે છે. જૈન સકળ સંધના નાના મોટા ધાર્મિક પ્રસંગોમાં યથાશકિત પ્રદાન અપીને પોતે ધન્યતા અનુભવે છે. જૈન શાસન પ્રત્યેની અવિચળ શ્રદ્ધાવાળા તેમજ સાદુ આદર્શ જીવન, પરોપકારવૃત્તિ એ તેમના લોહીના વિશિષ્ટ ગુણે હતા. વતનની પણ નાની મોટી અનેક સંસ્થાઓને હૂંફ આપતા તે પ્રમાણે શ્રી પ્રતાપરાય પણ યથાશક્તિ સંસ્થાઓને હૂંફ આપે છે. હાલમાં સં. ૨૦૩૮માં વેરાવળ ખાતે બહેનને નૂતન ઉપાશ્રયમાં પણ ઘણી સેવા કરવાને લાભ મળે છે. બધા કામોમાં માતુશ્રી કંકુબેનના આશીર્વાદ અને તેમનાં ધર્મપત્ની અ. સૌ. મંજુલાબહેનને હિસ્સે પણ નાને સને નથી. બે પુત્રો અને પાંચ પુત્રી સાથે આ આખુંય કુટુંબ સુખી અને સંતોષી છે.
શ્રી પ્રતાપરાય ભાઈની પુત્રી ચિ. કૌમુદીબેને ૧૯૭૮માં એમ. એ. માં સમાજ શાસ્ત્ર વિષય લઈને પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા)
શ્રી પિપટભાઈને જન્મ જુના ડીસા પાસે દાંમાગાભી સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરૂવાર તા-૪-૬ ૧૯૧૪ના શુભદિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી ધંધાને ૭૦ વરસની ઉંમરે ઘણે જ વિકાસ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળ છે અને તેઓ ધાર્મિક, સામાજિક કાર્યોમાં સેવા આપે છે.
તેઓશ્રી અગીયાર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગયેલ છે. શ્રી સિધ્ધક્ષેત્રે
શ્રાવિકાશ્રમ પાલિતાણાના મંત્રી છે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય : મુંબઈના વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લા પંદર વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. મુંબઈની લહમીદાસ માર્કેટનાં મેસર્સ શ્રી કે. ચંદ્રકાંત એન્ડ કુ. ના નામથી છેલ્લા સુડતાલીસ વર્ષથી કાપડને વેપાર કરે છે. શ્રી પટલાલભાઈ છેલ્લાં પંદર વર્ષથી નિયમિત સીમાચિક નવકાર મંત્રને જાપ, પ્રભુ પૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાળ તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી સારી સેવા આપી રહ્યા છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલિતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દશ વર્ષ સુધી સેવા આપી રહ્યા છે.
એમના ધર્મપત્ની સાથે ૧૫ વર્ષ પહેલા યુરેપને ઝુરીચ પ્રવાસ કરેલ. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈએ નિત્ય, નિયમ, બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની ચાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાના ધર્મપત્ની સાથે ચોમાસુ કરી નવાણુ યાત્રાને પણ લાભ લીધો છે. હમણાં પણ પાલિતાણા મહારાષ્ટ્ર ભવનમાં જુના ડીસા ઉપાશ્રય સંધ તરફથી પરમ પૂજ્ય સંધ સ્થવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજક
કાર સૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય કનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતને માસુ કરવાની વિનંતી કરી હતી. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પિપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબજ રસ લીધો હતો. મહારાષ્ટ્ર ભવન પાલીતાણીમાં ભેજનગૃહ બંધાવી આપેલ છે. તેમ જ જુના ડીસાથી બે માઈલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પિપટલાલ ભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોના વિચારમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭ માં એમના ધર્મપત્ની ચંચળબહેનને ૫૦૦ આયંબીલનું પારણુ કરાવેલ યારે પૂજન્ય આચાર્યદેવ વિજયભુવનભાનું સૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું.
શ્રી પિપટલાલ મેતીચંદ શાહ આ કુટુંબે છેડા સમય પહેલા ઉદાત્ત ભાવનાથી જિનેર ભગવંતની કલ્યાણક ભૂમિઓની ચાણસમાથી જજને દૂર મહાયાત્રા સંધના (પેશ્યલ ટ્રેઈન દ્વારા) ભવ્ય અને કલ્યાણકારી સુકૃત્યનું અભૂતપૂર્વ આયોજન કરી એ પ્રબલ પુણ્યયોગ પ્રાપ્ત કર્યો છે.
ભવસાગરને તારનાર, સમકિતને સ્થિર બનાવનાર સર્વપર ક૯યાણ કરનાર જિનેશ્વર ભગવંતોની કલ્યાણ ભૂમિઓની સ્પર્શના જીવનમાં એક વખત પણ કરવી એ હરેક જૈન માટેનું કર્તવ્ય. પરંતુ દૂરનાં તીર્થધામેની સ્પશન થવી સામાન્ય જનતે સુલભ નથી હોતી. ભાગ્યોદયે હૈયામાં સમેત શિખરજીની યાત્રા કરવાની ભાવના થઈ; પરંતુ એકલા કે માત્ર કુટુંબ સાથે ન જતા ચાણસ્માના સંધ સાથે આવી યાત્રા કરવી અને કરાવવી એવી તેમની
Jain Education Intemational
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only