SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1097
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ–ર ભાઈ ને મરણુતાલ માર માર્યો કારણ કે એ ભાઈએ, મંદિરે સેવાપૂજા કરવા માટે આવી રહેલી બે ભદ્ર મહિલાએ સામે આવ્યા હતા અને તેમની નજરે પડથા હતા. આથી તે મહિલાએ અપવિત્ર બનતાં, સેવાપૂજા કર્યા વગર પેાતાના નિવાસસ્થાને પાછી જતી રહી અને સેવાપૂજા કર્યા બાદ તેમના તરફથી ટાળાને જે ભેાજન મળવાનુ' હતું, તે ભેાજનથી ટાળું વંચિત રહી ગયું હતું! આમ છતાં કેટલાક ચંડાલા સમાજમાં આદરસત્કાર પામ્યાના દૃષ્ટાંતા પણ જોવા મળે છે. ચંડાલ કુટુ’બમાં જન્મેલા હરિકેશબલ માટા સાધુ બન્યા હતા. તે હરવાફરવામાં, ભિક્ષા માગવામાં કે વાણીવર્તનમાં નિયમોનું પાલન કરતા અને પાપમાંથી મુક્ત રહેતા ! તિરસ્કૃત જાતિઓમાં નિષાદ, શિકારી અને વનવાસીએ પણ પેાતાના વ્યવસાય કરી જીવનનિર્વાહ ચલાવતા. પકકુસ લેાકેા ફૂલા ચૂંટતા અને સામાન્યતઃ શિકાર કરીને જીવન ગુજારા કરતા, કથારેક મદિરા કે રાજમહેલા સાફસૂફ કરવાનું કામ પણ તેઓ કરતા. આ સમયમાં સુથારીકામના, ટાપલા બનાવવાના, વાંસળી બનાવનારાઓના, વણકરા, નાઈ આ વગેરેના વ્યવસાયને હલકા ગણવામાં આવતા. મિશ્ર જાતિ : આ સમયમાં મિશ્ર જાતિઓમાં વધારા એક ધારી રીતે થતા રહ્યો. જેના નિર્દેશ ધર્મસૂત્રામાં જોવા મળે છે. આવી મિશ્ર જાતિએ અનુલેામ લગ્ન (ઉચ્ચ વર્ગની વ્યક્તિ હલકી કે ઊતરતી જાતિની સ્ત્રી સામે લગ્ન કરે તે ) અને પ્રતિમ'ધિત એવાં પ્રતિલેામ લગ્ન ( પતિની જાતિ પત્નીની જાતિ કરતાં નીચી હેાય તેવાં લગ્ન)નાં કારણે ઉદ્દભવી. ચારેય વર્ણમાંથી સૌંખ્યાબંધ મુખ્ય જાતિ અને અબસ્થ, આર્યગવ, સૂત અને કણ જેવી પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી હતી. નાગ જાતિ પણ દેશની વસ્તીના ભાગ બની હતી. જાતિ કે વ્યવસાય પરથી ઘણાં શહેર કે નગરામાં નામ પડતાં; ઢાત. ક્ષત્રિયા પરથી ઉત્તર-ક્ષત્રિય-કુડપુર, જ્ઞાતિ પરથી નાતિક, ભાગ જાતિ પરથી ભાગનગર, વેપારીએ પરથી ગાયિકા વાણિજ્યગ્રામ જેવાં નામેા જોવા મળે છે. Jain Education International પણ પૂરતી ગણાતી. પુરુષ દાસની સશક્તતા અને શ્રી દાસીની સુંદરતા પરથી તેમનું મૂલ્ય નક્કી થતું. દાસદાસીએ ભેટ તરીકે પણ અપાતાં. યુદ્ધ કેદીઓને તેમના વિજેતા માલિકરાજા વેચતા કે ભેટ તરીકે આપી શકતા. ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા ચંદના પણ આ પ્રકારની ગુલામ હતી. ( આવશ્યક ણિ ). દુકાળના સમયમાં પણ અનાજ કે આહારના અભાવે ગુલામેા બનાવાતા. કેટલાક અપરાધીઓને શિક્ષારૂપે ગુલામા બનાવાતા. ગુલામ પાસે કોઈ નિશ્ચિત કામ ન કરાવતાં, ઘરનાં બધાં જ કામ કરાવાતાં. તેમનાં પ્રત્યેના વ્યવહાર તેના માલીકના સ્વભાવ પર આધારિત રહેતા. સામાન્ય રીતે માલીકાના વ્યવહાર કડક રહેતા. પણ કેટલાક કિસ્સાઓમાં તેઓ માયાળું વન રાખતા. ભૂલ-ચૂક માટે ગુલામાને શિક્ષા થતી. ગુલામેાની સ્થિતિ સુધારવા કોઈ ગંભીર પ્રયાસા થયા ન હતા. મહાત્મા બુદ્ધ જેવા મહાન સુધારક પણ પેાતાના સંઘમાં ગુલામેાને પ્રવેશ આપવાની હિંમત બતાવી શકયા ન હતા. ગુલામેાને છેાડી મૂકવાની કે સ્વતંત્ર બનાવવાની અમુક પદ્ધતિએ હતી. યુદ્ધકેદીઓને પેાતાના મૂળ રાજા શક્તિશાળી બનતાં, શત્રુને હરાવી પેાતાનાં પ્રજાજનાને છેડાવી લાવતા. સંન્યાસ ધારણ કરવાથી કે પેાતાના માલીકની ઇચ્છાથી કે પેાતાના છુટકારાનું મૂલ્ય આપવાથી ગુલામેા, પેાતાના ગુલામીપણામાંથી મુક્તિ મેળવી શકતા. ૧૪૭ જીવનના તબક્કા : મહાવીર અને બુદ્ધ પહેલાંના સમયથી જાણીતી બનેલી ત્રણ આશ્રમ પદ્ધતિ હતી તેમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને તપના સમાવેશ થતા. પરંતુ હકીકતમાં ચાર આશ્રમ પદ્ધતિ હતી જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, સન્યાસ અને વાનપ્રસ્થ નામથી જાણીતી બનેલી હતી. આ ચારેય પદ્ધતિ ખૂબ જાણીતી છે તેથી અત્રે તેની ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. ગુલામીપ્રથા : આ સમયમાં દાસ કે દાસીના સ્વરૂપમાં ગુલામીપ્રથા જોવા મળે છે. રાજાએ કે શ્રીમંતા જ નહિ, પણ બધા વર્ણનાં સામાન્ય કુટુંબે પણ દાસ-દાસીઓ રાખતા આ પ્રથા શહેરામાં જ નહિ, પણ નગરા અને ગ્રામામાં પણ પ્રચલિત હતી. જૈન, બૌદ્ધ અને ધમ સૂત્રમાં ગુલામેાની ખરીઢી -વેચાણ અંગેના ઉલ્લેખા આવે છે. એક ગુલામની કીમત સાતસેા પણ (સિક્કા ) હતી. નવ ગુલામ ખરીદવા સેા કાર્શ-રહેવાની ભાવના કેળવાતી હતી. કુટુંબજીવન : આ સમયમાં સંયુક્ત કુટુંબ પ્રથા ખૂબ પ્રચલિત હતી. સમાવેશ થતા. કુટુંબમાં બધાં સલાહસંપ અને સુમેળથી તેમાં પિતા, પત્ની, સતાના, માતા, સગીરભાઈ અને બહેનાના રહેતાં. પિતા કુટુંબના વડા ગણાતા. તેની પત્ની ઘરમાં સર્વ દેખરેખ રાખતી. માતા પ્રત્યે કુટુંબનાં બધાં આદરભાવથી જોતાં. એમ છતાં કુટુંબના સભ્યામાં પણુ સુમેળ ન દેખાતાં, ઘણુ થવાથી વહુઆ કે સાસુએ એકબીજાના ત્રાસમાંથી છૂટવા સાધ્વી બની મઠમાં જતાં રહ્યાં હોવાના દૃષ્ટાંતા પણ જોવા મળે છે. કુટુંબમાં મિલકતના હક્કોના ખ્યાલ અસ્તિત્વમાં આવતા હતા. વેપાર-વાણિજ્યમાં વધારો થતાં તથા વ્યવસાયામાં પણ વધારા થતાં, સપત્તિ વધુ એકત્ર કરવાનું વલણ સર્જાતું અને પરિણામે કુટુંબથી અલગ થઈ જઈ સ્વતંત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy