SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1072
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ૐ એવું જે પરમાત્માનું સ્વરૂપ છે તે જ ભૂતકાળના સવ પ્રાણી પાર્ધા, વમાનના સવ પ્રાણી પદાર્થ અને ભવિષ્યના સર્વ પ્રાણી પાચરૂપે રહેલ છે. વળી આ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળાથી પર એવુ જે તત્ત્વ છે તે પણ કાર છે. હવે વૈશ્વિક મત પ્રમાણે કાર બોલાય ત્યારે તેમાં અ, ૯ અને મ્ એ ત્રણ અક્ષરા માત્રાએ ખેલાય છે, પણ આ ત્રણ માત્રા બંધ થઈ ગઈ તે પછીની સ્થિતિ ચાથી અવસ્થા કહેવાય છે. ૐ ની આ ચાર અવસ્થા આત્માની જ અવસ્થાએ છે. જાગ્રતમાં આત્મા છે, શરીર છે, દાનિયા છે, અંત:કરણ છે. આ અવસ્થામાં આત્મા અજ્ઞાનને કારણે અંતઃકરણના આશ્રય કરીને સ્થૂલ ખેા-દુઃખા ભાગવે છે. જાગ્રતમાં આત્માની આ અવસ્થા છે તેને ” ની અ માત્રા કહે છે. જાગ્રત દશા બંધ થઈ સ્વપ્નાવસ્થા આવે ત્યારે ત્યાં પણ આત્મા છે અને અંતઃકરણ પણ છે. માત્ર યુક્રિયા શાંત પડી છે, ખ, કાન જાગતમાં કામ કરતા હતા તે સ્વપ્નમાં બંધ થઈ ગયા પણ સ્વપ્નમાં તમે ગુર્જરલક્ષ્મીની લાટરી લાગી તેવું જુએ છે, સૌ તમને મળવા આવે છે, અથવા તમે દંગલ થતું જુઓ છો, સૌ ભાગે છે, તમે પણ નાસા છો, કાઈ તમને છરી મારવા આવે છે. આ બધુ' તમે જાગ્રતની આંખથી જોતા નથી, તે તેા મધ છે. જાગ્રત અવસ્થાના કાન બંધ છે. જાગ્રતનું જગત પણ અંધ છે. અહી દેખાતા સ્વજનાનું મિલન, નાસભાગ, ગુંડાએ કોઇ ખરેખર નથી, છતાં મજ્ઞાત મનમાં પડેલ વાસના અને ખેંચ જ સ્વપ્નામાં પ્રગટ થાય છે. મન પાતે જ આ બધાં ચિત્રા બનાવે છે અને તમે પણ મનથી જ જવાનું સાંભળવાનુ કામ કરો છે. અહીં” શરીર, ઇંદ્રિયા ને ાનનું જગત બાદ થઈ ગયા પણ આત્મા તા અહીં પણ છે અને મન છે. હવે તમને ગાઢ નિંદ્રા આવી ગઈ. તમે ઘસઘસાટ સૂઈ ગયા. જુએ તે વખતે આત્મા એકલા જ છે. અહીં શરીર પણ ખાવાઈ જાય છે. ઈંદ્રયા પણ નિવૃત્ત થઈ જાય છે. મન બુદ્ધિ વ પણ આત્મામાં લીન થઈ ગયા. આમ અહીં પણ આત્મા છે. આત્મા ના આપ ફરીને ચાદ કરો. જાગતમાં પણ આત્મા છે, સ્વપ્નમાં પણ આત્મા છે. સુષુપ્તિ-ઘસઘસાટ નિદ્રામાં પણ છે. આમ ત્રણે અવસ્થામાં આત્મા છે. એવી સમજ એનું નામ અન્વય. હવે ફરી ચાઇ કરા, જાગતમાં આસપાસનું જગત અને પદાર્થો છે. શરીરનું અસ્તિત્વ, ઈન્દ્રિયાનું અસ્તિત્વ અને અંતઃકરણનુ પણ અસ્તિત્વ છે. પણ સ્વપ્નમાં શરીરનું અસ્તિત્વ ભુલાય છે. આસપાસના સગાં-સંબંધીઓ પણ દેખાતા નથી, ભાસતા નથી, નિચા પણ કામ કરતી નથી. મામ સ્વપ્નમાં ખાત્મા અને મન સિવાયની કેટલી ભપી વસ્તુઓ બાદ થઈ ગઈ? સુષુપ્તિમાં તો તમે એટલે કે આત્મા જ રહે છે. શરીર, ઇંદ્રિયા, જગત અને મન પણ લય પામી જાય છે. આમ આત્માનું આ ત્રીજું સ્વરૂપ. Jain Education International જૈનના નામિણ આમ છે ના માત્ર જપ, ધ્યાન કે ઉચ્ચારણ જ કરવાનું નથી. પશુ તેમાંના અ, ૬, ગ્ એ આત્માની જ જામત, સ્વપ્ન ને સુષુપ્તિ નામની ત્રણ અવસ્થા છે. આત્મા જ તેમાં છે. જગત, શરીર, ઈંદ્રિયા અને મન આ બધા એકમાં છે. પણ અન્યમાં નથી. તેથી આત્મા જ નિત્ય, આત્મા જ શુદ્ધ, આત્મા જ દેશકાળથી પર, અને શરીર, દ્રા, મન અને જગતના બધા પદાર્થી એ આત્મા નથી, અનાત્મા છે, એમ ભાવના-ચિંતન-અનુસંધાન કર્યા કરવુ જોઈ એ, વળી માત્રગ્સ, ઉં, મ નથી તેની ચતુર્થી અવસ્થા છે. તેમાં આ અ, ઉ, મૈં નથી, નાઇ નથી, બિંદું નથી, કલા નથી. આત્માનુ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાએથી વિલક્ષણ-જીદુ' એક સનાતન નિત્ય રવરૂપ છે. તેનામાં આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કાઈ અવસ્થાએ નથી. તે સદ્અવિનાશી છે, ચિ-અન ́ત જ્ઞાનસ્વરૂપ છે. આનંદ છે. વૈદિક ધર્મમાં આ અતંરગ સાધના થઈ. વૈાિ પૂજા કરવા માટે જ્યારે ભગવાનનું આહવાહન કરે છે ત્યારે ખરેખર તો ભાવના એવી કરવામાં આવે છે કે-મૂલાધાર ચક્રમાં રહેલ કુંડલિનીને જાગ્રત કરીને સુષુમ્જા નાડીના માર્ગે એક પછી એક ચક્રોનુ‘ ઉદ્ઘાટન કરી ઉપરના સહસ્રાર ચક્રના બ્રહ્મરના માર્ગ પોતાના જ શુદ્ધ, સનાતન, ચિન્મય, દેહાદિથી પર એવા નિત્ય આત્માને બહાર લાવીને સામેની મૂર્તિમાં તેની પ્રતિષ્ઠા કરે છે અને એક સ્વરૂપે પાતે આ તમારી પરિભાષામાં કહેવુ હોય તા અનતજ્ઞાન, અનંત દશન, અનંત ચારિત્ર્યવાળા પોતાના જ સ્વરૂપની પૂજા કરે છે. આમ અહી” દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા જોડાય છે. આપની પાસે વૈદિક સાધનાએનાં એ નાનાં ઉદાહરણા પ્રસ્તુત કર્યા. સમયાભાવે આવી સૂક્ષ્મ સાધનાઓ ઘણી છે પણ હજુ આપણે નશનની આવી સૂક્ષ્મ સાધનાનું અવલોકન કરવું છે એટલે વિસ્તાર કર્યા નથી. જૈન ભાઈ-બહેનો પણ પ્રતિદિન ચૈત્યવંદન, પ્રતિક્રમણ્, સામાયિક પોષધવત વગેરે ક્રિયા કરતા હોય છે પણ આ બધી ક્રિયાઓ પાછળની સૂક્ષ્મ ભાવના કે રહસ્યા ઘણા નથી જાગૃતાં એવુ મારુ માનવુ છે. જિનેશ્વર ભગવંતની પ્રતિમાએ, શ્રી સિદ્ધચક્રય ત્રાદિનુ પૂજન કરવામાં આવે છે ત્યારે દ્રવ્યપૂજા જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, લ, નૈવેદ્ય થડે બલે કરવામાં આવે છે, પણ ભાવપૂજા પણ તેની સાથે જ સકલિત હોવી જોઈ એ ભાવપૂજા એટલે તીથકર ભગવતાના યુવાન ચિત્તન કરતાં કરતાં સ’સારનુ` વિસ્મરણુ અને તીર્થંકર ભગવતમાં મનના લય કરતાં કરતાં આ જિનવરોની કાટિએ હું કયારે પહોંચું એવા ભાવ અત્તરમાં થવા જોઈએ, કેમકે સત્યવાન અથવા અર્ચનમાં ચિત્ય એટલે જિનવરાનાં ભિગમાં એકાગ ચિત્ત કરીને આ બિબામાં વાચનામાં જે શાંત વડે છે, મુખકમલ પર આત્માના અનુભવની જે ઊંડી પ્રસન્નતા છે તે પેાતાનામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy