________________
સસ ગ્રહગ્ર થ–૨
૭. સુખલાલજી, ઉપર્યુક્ત પૃ. ૬૧
૮. ‘ પ્રભાવકચરિત ’માં વૃદ્ધવાદી પ્રખંધ પૃ. ૮૯ થી. ૯. જૈનપરપરાને આધારે સિદ્ધસેનને આ સમયગાળામાં મૂકવાથી ખીજી કેાઈ ઐતિહાસિક હકીકતાના અંતરાય આવતા નથી.
૧૦. દુર્ભાગ્યવશ આ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી, પરન્તુ હરિભદ્રસૂરિએ આ વિશે પ્રકાશ ફેંકો છે: ઉક્ત ય વામુિખ્યેન શ્રીમલવાદિના સમ્મતી ( અનેકાન્ત જયપતાકા રૃ. ૪૭). ઉપરાંત ‘જૈન સાહિત્ય સ’શાધક ’ પૃ. ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૧૦. આ પ્રમાણે ઉલ્લેખ છે. સમ્મતિવૃત્તિ લવાદિકૃતા ॥
૧૧. મલ્લવાદિના સમયનિર્ણય આ લેખના ઉત્તરાર્ધામાં થયા છે.
૧૨. પડિત દલસુખ માલવણિયા મલ્લવાદ્ઘિ અને સિદ્ધસેનને સમકાલીન ગણે છે એટલું જ નહી, આ ઉભયને પણ તેઓ ભતૃહરિ અને દિનાગના સમકાલીન ગણી ચારે ય માટે ઈ.સ. ૩૪૫ થી ૪૨૫ના સમય મૂકે છે. (જુએ ‘રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રંથ’ પૃ. ૨૧૦)
૧૩. મલ્લવાદીના જીવન-કવન માટે કાઈ પ્રત્યક્ષ કે પરાક્ષ ઐતિહાસિક પ્રમાણેા ઉપલબ્ધ નહી. હાવાથી કેટલાક પ્રશ્ન'ધામાંથી પરપરા ઉપર આધાર રાખવા પડે છે. ૧૪. પ્રભાચ’દ્રાચાય ‘ પ્રભાવકચરિત' (વિ. સ’. ૧૩૩૪ ), મેરુત્તુંગાચાય કૃત પ્રબંધચિંતામણિ ' ( વિ. સં. ૧૩૬૧), રાજશેખરસૂરિષ્કૃત ‘ પ્રખ'ધકોશ' ( વિ. સ'. ૧૪૦૫.)
૧૫. પ્રમ’ધચિંતામણિ પૃ. ૧૦૬-૧૦૭, પ્રબંધકોશ પૃ.
૨૧–૨૩.
૧૬. પ્રભાવકચરિત પૃ. ૧૧૯ થી ૧૨૩.
૧૭. આ વરદાનને આધારે મલ્લમુનિએ ૧૦,૦૦૦ શ્લેાકપ્રમાણુયુક્ત નવુ નયક રચ્યું. (‘દ્વાદશાર નયચક ’ સ’પા. ગેા. હ. ભટ્ટ, આમુખ પૃ. ૨)
૧૮. શ્રી વીરવસરાઇથ શતાષ્ટક ચતુરશીતિસયુક્તે । જિગ્સે સ. મહલવાદિ બૌદ્ધાંતદ્ ન્યન્તરાંાપિ ॥ (વિજયસિંહસૂરિ પ્રખ’ધ, શ્લાક ૮૩)
૧૯. એજન.
૨૦. સુખલાલજી અને બેચરદાસજી, ‘સન્મતિ પ્રકર', પ્રસ્તાવના પૃષ્ઠ. ૬૯; જમૂવિજયજી · શ્રી આત્માનંદપ્રકાશ” પુ. ૪૫, અંક ૭, પૃ. ૧૩૭.
૨૧. ઇશુનુ′ છઠ્ઠી સીનુ છેલ્લું ચરણ કે સાતમી સદીનુ પહેલું ચરણ. (જુએ, પ્રભાચંદ્રાચાય વિરચિત ‘ન્યાય જે ૧૫
Jain Education International
૧૧૩
કુમુદ્દચંદ્ર' ભા. ૨, સપા. મહેન્દ્રકુમાર, પ્રસ્તાવના પૃ. ૧૨ )
૨૨.
એજન, પૃ. ૨૨; ગેા. હ. ભટ્ટ, ઉપર્યુંક્ત રૃ. ૭. ૨૩. ભૂવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૧૩૭; ગેા. હ. ભટ્ટ. ઉપર્યુક્ત, પૃ. ૭
૨૪. સુખલાલજી અને બેચરદાસજી સિ’હસૂરિને વિક્રમની છઠ્ઠી કે સાતમી સદીમાં મૂકે છે (જુએ સન્મતિ પ્રકરણ, પ્રસ્તાવના, પૃ. ૬૫), તા મલ્લવાદીને વિક્રમની પાંચમી કે છઠ્ઠી સદીમાં મૂકી શકાય.
૨૫. ભતૃહિર એ હાવાનુ મનાય છે. એક કવિ હતા. બીજા વૈયાકરણી. ઇત્સિ`ગે. જેના નિર્દેશ કર્યો છે તે કવિ હાવાના સ‘ભવ છે. વૈયાકરણી ભતૃ હિર એ છે કે જેના નિર્દેશ દિRsનાગે કર્યો છે.
૨૬. કે. વી. અભ્યકર અને પી. વી. લીમયે, પ્રસ્તાવના, પૃ. ૧૨–૧૩.
૨૭, ‘બુદ્ધિપ્રકાશ ’, પૃ. ૯૮, ૧૯૫૧, પૃ. ૩૩૨–૩૫; અને
રંગસ્વામી આયંગર, જર્નલ ઓફ બોમ્બે બ્રાન્ચ એફ ધી રાયલ એશિયાટિક સાસાયટી, પૃ. ૨૬, ૧૯૫૧, પૃ. ૧૪૭-૧૪૯
૨૮. વસુબ'ના સમય ઇ. સ. ૪૦૦ની આસપાસના મનાય
છે. (જુઆ, મહેન્દ્રકુમાર, ઉપર્યું ક્ત પ્રસ્તાવના પૃ. ૨૧.) મૈં અને દાસગુપ્તા વસુત્રને ઈશુની ચાથી સદીમાં મૂકે છે. (હસ્ટરી ઓફ સ`સ્કૃત લિટરેચર, ભા. ૧, પ્રસ્તાવના પૃ. ૧૯, ૧૧૪) વસુરાત અને વસુબંધુ સમકાલીન હતા. (જીએ જબૂવેજય, ઉપર્યુક્ત પૂ. ૩૩૫ )
૨૯, ‘તત્ત્વસંગ્રહ ’ પ્રસ્તાવના પૃ. ૭૩; પ’ડિત માલવણિયા, ‘ધર્માત્તરપ્રદ્વીપ’ પ્રસ્તાવના, રૃ, ૪.
૩૦. કેમકે દિનાગે ભર્તૃહરિના ઉલ્લેખ કર્યો હાવાથી તે ઉંમરમાં માટા હોવા સંભવે, તેથી ભતૃહરિના સમય ઇ. સ. ૩૨૫ થી ૩૭૫ આસપાસના મૂકી શકાય. ૩૧. સુખલાલજીના અને બેચરદાસજી, ઉપર્યુક્ત, બીજી આવૃાત્ત, પ્રસ્તાવના પૃ ૧૩૫-૩૭; ઉપરાંત માલવણિયા ન્યાયાવતાર વાતિ કવૃત્તિ ' સિંધ જૈન ગ્રંથમાળા નં. ૨૦, પૃ. ૨૮૭–૯૭.
૩૨.
જુએ અગાઉ પાદનોંધ ૧૨.
૩૩. બૌદ્ધોની સાથે મલ્લવાદિના વાદવિવાદની મિતિ વીર નિર્વાણ ૮૮૪ને જો આપણે મલ્લવાદિના જીવનકાલના મધ્યકાલ ગણીએ તે આ મિતિના પૂર્વમાં અને પછી ૪૦ વર્ષ મૂકતાં આ સમય સૂચવી શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org