SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1022
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ચઢ્ઢામહામન્દરમન્થનેન, શાસ્રાણુ વાદુ ઋલિતાન્ય તુચ્છમ્। ભાવાર્થ રત્નાનિ મમાપિ દુષ્ટી, યાતાનિ તે વ્રુત્તિકૃતા જયન્તિ (૩૦ મા શતકની વૃત્તિને અંતે) પાણિનિ અને હેમચ`દ્રના પ્રમાણભૂત વ્યાકરણેા રચાતાં એમાં નિર્દિષ્ટ પૂર્વકાળના કેટલાયે વૈયાકરણા વિસ્તૃત થયા, કોટિલ્યના અર્થશાસ્ત્ર ’માં નિર્દિષ્ટ રાજ્યશાસ્ત્રના અનેક વિચારકાના ગ્રંથા નામશેષ થયા અને વાત્સ્યાયનના • કામસૂત્ર ’માં વિગતે ઉલ્લેખ પામેલી કામશાસ્ત્રની વિવિધ શાખાઓના અનેક લેખકેાની કૃતિઓ વિલુપ્ત થઈ તેમ અભયદેવસૂરિની ટીકાઓના વ્યાપક ઉપયાગને કારણે અનેક પૂર્વકાલીન વિવરણા ભુલાયાં હોય એમ બને. આગમસૂત્રોના સૌથી પ્રમાણભૂત ટીકાકારામાં અભયદેવસૂરિ છે. એમની ટીકાએની સહાય વિના અંગસાહિત્યના રહસ્ય સમજવાનું પછીના સમયમાં ગમે તેવા આરૂઢ વિદ્યાના માટે પણ મુશ્કેલ બન્યું હત. ઠેઠ અઢારમાં શતક સુધીના વૃત્તિકારાએ અને આજ સુધીના જૂની-નવી પદ્ધતિના અભ્યાસીઓએ અભયદેવસૂરિના નિરતર લાભ લીધેા છે. જૈનરત્નચિંતામણુ કેટલુંક સાહિત્ય પ્રગટ થયુ` હોવા છતાં, સુરતની પરિષદમાંના એ નિબંધ આ વિષયના તમામ અભ્યાસીઓ માટે મૂળભૂત અગત્યની વાચનસામગ્રી પૂરી પાડે છે.' ઉમાશ'કર જોશીએ એમના એક વ્યાખ્યાનમાં એ આશયનુ* કવિત્વમય વિધાન કર્યું હતુ કે ખાલ વનરાજનુ ધેાડિયુ શીલગુણસૂરિએ હીચાળ્યું હતું તેમ ખાલ ગુર કવિતાનુ ઘાય જૈન સાધુ કવિઓએ હીચાળ્યુ છે. જેમ કન્નડમાં તેમ ગુજરાતીમાં પ્રાચીનતમ સાહિત્ય એ જૈન સાહિત્ય છે એ વાતની હવે પુનરાવૃત્તિ કરવી પડે એમ નથી. પણ દલાલના પ્રસ્તુત નિબધમાંથી એક એ વાત સ્પષ્ટ થાય છે કે નાસ'હુ મહેતાની પૂર્વેના તેમજ એના સમકાલીન તથા એની પછીના કેટલા બધા જૈનેતર ગુજરાતી લેખકેાની ગદ્યપદ્ય રચનાઓ જૈન ભડારામાંથી મળે છે! કાઈપણ જૈન ભ'ડારની સૂચિ સૌ પહેલાં તે હું આદિષ્ટએ જોઉ છુ કે એમાં ગુજરાતી, સ`સ્કૃત અને પ્રાકૃત કેટલી જૈનેતર કૃતિ છે અને સંસ્કૃતના સુપ્રસિદ્ધ લલિત તેમજ શાસ્ત્રીય વાદ્ગમયના તથા તેનાં પ્રગટ-અપ્રગટ ટીકાટિપ્પણું વાર્દિકનાં કેટલાં જૂનાં અને વિવિધ પ્રત્યંતરા તેમાં છે. ગુજરાતના પાટનગર પાટણ ખાતે તાજેતરમાં સ્થપાયેલા, ભાગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ શેાધ સસ્થાના વ્યવસ્થાપક મડળની એક એઠકમાં દલાલના પ્રસ્તુત નિબંધના અનુસ ́ધાનમાં એક એવુ` સૂચન મેં કર્યું હતું કે સેાળમા શતક અને ત્યાર પહેલાંનું જેટલુ જૈનેતર ગુજરાતી સાહિત્ય જૈન જ્ઞાનભડારામાંથી મળી શકે એના અન્વેષણ અને પ્રકાશનની યાજના હાથ ધરવી. આના અર્થ એવા મુદ્લ નથી કે જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા કરવી. મારે કહેવાના ઉદ્દેશ એ છે કે પ્રાચીનતમ જૈનેતર ગુજરાતી સાહિત્ય માટે ભાગે જૈન જ્ઞાનભંડારામાંથી જ મળે છે; માટે એનુ' વિશેષ ભાવે અન્વેષણ કરવું. જેથી ગુજરાતી સાહિત્યના પ્રાચીન ઇતિહાસમાં કેટલીક નવીન ઉપલબ્ધ થાય અને અત્યારે મળતી સામગ્રીની ઊણપેા દૂર થાય તથા કેટલીયે ખૂટતી કડીએ મળે. આ સમારાહની બેઠક સુરતમાં હાઈ અન્વેષણુના એક મુદ્દા પ્રત્યે ધ્યાન ખેંચવાનું મને મન થાય છે. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, જે ભારતીય વિદ્યાના અભ્યાસીઓને સી.ડી. દલાલ તરીકે સુપરિચિત છે. એમનુ નામ આપનામાંથી ઘણાએ સાંભળ્યું હશે. ‘ ભગવદ્ ગીતા'ની પરિભાષામાં કહીએ તા એ કાઈ ‘ચેાગભ્રષ્ટ’આત્મા હતા. દલાલ વડાદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં સ`સ્કૃત વિભાગના લાયપ્રરિયન હતાં. એ વિભાગને પાછળથી આરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ( પ્રાચ્યવિદ્યામન્દિર ) નામે સ્વતંત્ર સંસ્થા તરીકે અલગ કરવામાં આવ્યા હતા અને એના નિયામક તરીકે સતત સત્તર વર્ષ સુધી કામ કરવાના અવસર મને મળ્યા હતા. દલાલે પાટણના જૈન જ્ઞાનભ’ડારાની લગભગ સપૂર્ણ કહી શકાય એવી તપાસ કરી અને એના અહેવાલ એટલા મહત્ત્વના જણાયા કે એને પરિણામે ગાયકવાડૂઝ આરિયેન્ટલ સિરીઝ નામે આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા પામનાર ગ્રંથમાળાના આરંભ વાદરા રાજ્યે કર્યાં અને તેના પ્રારંભના પચીસેક વિશિષ્ટ ગ્રંથાનું આયાજન દલાલે માત્ર રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા ’ આદિ દસેકનાં સ’પાદન તેમણે પાતે કર્યા. પાટણના ભડારાની તપાસ દલાલે સને ૧૯૧૫ ના પ્રારંભમાં ત્રણ માસમાં કરી. એ જ વર્ષોંના મે માસમાં સુરત ખાતે મળેલા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય પરિષદના પાંચમા અધિવેશનમાં તેમણે એક વિસ્તૃત નિબંધ રજૂ કર્યા, જેનું શીર્ષક આ પ્રમાણે છે “ પાટણના જૈન ગ્રંથભડારા તથા ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ અને જૂની ગુજરાતીનું સાહિત્ય.” આજે પાંસઠ વષઁ પછી એમાંનું આપણા અભ્યાસ વિષયને કેવળ ‘જૈન ’ વિશેષણથી વધીને કહીએ તા જાગતિક સંસ્કૃતિના-વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાના નથી. ભારતીય સૌંસ્કૃતિના-અને એથી આગળ એનુ અધ્યયન અને સશેાધન કરવાતુ છે. જે એગ જાઈ સાડત્રીસ વર્ષ ની ટૂંકી જીવનયાત્રામાં કર્યું" તથા એમાંનાસે સવ્વ જાણઈ એ મહાવાકચ આગમમાં એક સ્થળે છે. તે પ્રકારાન્તરે સર્વ વિદ્યાઓમાં વાસ્તવિક છે. જ્ઞાન અખંડ પદાર્થ હાઈ એની સર્વ શાખાના અંતરસંબધા છે. આંતર અનુશાનિક (Inter disciplinary) કાર્યનું મહત્ત્વ અહી પણ સ્વયં સ્પષ્ટ છે. Jain Education International બે-ત્રણ ઉદાહરણા દ્વારા આ વાત રજૂ કરવાના પ્રયત્ન કરુ. ભારત-યુરાપીય ભાષાકુળનાં એ યૂથો : ભારત-ઈરાની અને ભારતીય આર્યાં. ભારત-ઈશની ભાષાનું પ્રાચીનતમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy