________________
F
કાળ આ એક ઇન્દ્રિયવાળા દેહમાં તું ગાંધાઈ રહ્યો પણ તને મનુષ્યભવ ન મળ્યે, તે તેને સાક કરવા ઘડી એક ગાફેલ ન રહેશેા.
“ હે ગૌતમ! શુ` કહાણી કહું, પેલા માત્ર સ્પર્શશક્તિવાળા જીવની ! મહામહેનતે એ સ્પ અને જીભ એમ એ ઇન્દ્રિયવાળા જીવ થયા. પાણીમાં એ જીવ પારા થયા. પેટમાં કૃષિરૂપે જન્મ્યા. પાણીમાં જળારૂપે છછ્યા. કાટાનકોટિ વર્ષ ચાલ્યાં ગયાં! માનવહ દુર્લભ થયા!
ને
“ હે ગૌતમ! એ જીવને એ ઇંદ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય ચામડી, જીભ, ને નાક મળ્યું. એ અનેકગ્ગા કાનખજૂરાના યેા. ખાટલાના માંકડ થયેા. માથાની જૂ થઈ. રસ્તા પર કીડી થઈ. વનમાં ધિમેલ થયેા. ધાન્યની જીવાત અને અન્નમાં વાંતરી થઈ ને જન્મ્યા તાય એને માનવદેહ દેખવા વારા ન આવ્યા.
“ હે ગૌતમ ! ત્રણ ઇન્દ્રિયવાળાને આંખ મળી. દુનિયાને એ દેખતા થયા, પણ અવતાર તા ભૂ`ડા વીંછીના, મચ્છરના, તીડના ને અગાઈના મળ્યા. જીવતર માતથી વધુ સારું
ન થયું...!
“ હે ગૌતમ ! એમાંથી જીવ પશુ થયા. એને પાંચ ઇન્દ્રિયા મળી. પણ પશુનુ તા કાંઈ જીવન છે. પોપટ પાંજરે પુરાયા, હરણનુ સ્વાદિષ્ટ ભેાજન થયું, ખળદ પેાતાનામાંથી ખાતલ થઈ ને જીવ્યા. ખાવા મળ્યું ન મળ્યુ
પરાયા ખનીને, એશિયાળા બનીને જીવતર કાઢ્યું !
“હું ગૌતમ ! આમ, ભયંકર રણમાંથી તું જીવનના ખાગ સમા મનુષ્ય દૈહ પામ્યા. પણ મનુષ્ય થઈ ને તું પીવા ને મેાજશેાખ પાછળ ઘેલા રહ્યો. પેલા ઘેટાની વાત
જાણે છે ને! એક જણાએ ઘરમાં ઘેટા પાળ્યા હતા. એને
બધાં ખૂબ લાડ લડાવતાં. ગળામાં ટાકરી બાંધી નચાવતાં. ચાળા, જવ અને મીઠા મીઠા ભાજીપાલા ખવરાવતાં. ઘેટા ખાઈ-પી હુષ્ટપુષ્ટ થઈ મેાજ અનુભવતા બહાર બાંધેલા અભૂખ્યા, દૂબળા ઘેાડાની મશ્કરી કરતા કહેતા કે, જીવનની માજ તમે ભૂખી બારસે। શું સમજો? ઘેાડા પણ ઘેટાનું સુખ જોઈ અડધા-અડધા થઈ જતા ! ત્યાં એક દહાડા ઘરમાં તિથિ આવ્યા. ઘરધણીએ ઘેટાને પકડવો, કાપ્યા ને તેનું માંસ રાંધી મહેમાનને તુષ્ટ કર્યા! એમ, હે ગૌતમ ! જીવ મનુષ્યદેહમાં આવ્યા એટલે ખાવામાં, પીવામાં, મેાજમાં ગાફેલ ખનીન પાથો રહે છે. ને આખરે ઘેટાના માતની જેમ મૃત્યુના હલકારાને જોઈ રડવા લાગે છે. માટે જીવન જાણવા માટે છે એમ સમજી, એક ઘડી માટે પણ ગાફેલ ન રહીશ.
જૈનરનિયંતામણ
સારાં માણસેા, એમાં જન્મવુ એ પણ સદ્ભાગ્ય છે. માટે આ મેળવવા ક્ષણ માટે પણ ગાફેલ ન રહેજો! નહિ તા કેાડી સારું હજાર રૂપિયા ખાનાર મૂખના જેવુ' થશે. એક વેપારી હજાર રૂપિયા કમાઈ પાછેા વળ્યા. એણે નક્કી કર્યું" કે ૯૯૯ રૂપિયા વાંસળીમાં બાંધી કેડે રાખવા. એક રૂપિયા વટાવી, એમાંથી વાટખર્ચ કાઢવુ'! એણે રૂપિયાની કાડીએ લીધી અને એમાંથી વાટખરચી કાઢવા લાગ્યા. ધીરે ધીરે ઘર આવી પહોંચ્યું. એક પડાવ બાકી રહ્યો, ત્યાં પેલી કાડીઓ ખૂટી ગઈ. વેપારીને યાદ આવ્યુ` કે છેલ્લા પડાવ આગળ એક કાડી રહી ગઈ છે. એ લઈ આવું તેા ખરચી પૂરી થાય, ને રૂપિયા વટાવવા ન પડે, પણ પેાતાના સાથીદારાથી એકલા પાછા ફરતાં એને ડર લાગ્યા. આખરે એણે ૯૯૯ રૂપિયાની વાંસળી ત્યાં જમીનમાં દાટી દીધી ને કાડી લેવા ચાલ્યેા. કાડી લઈને પાછા આવ્યેા ત્યારે ખબર પડી કે વાંસળી કેાઈ ચારી ગયું છે. માટે કેાડી સારું હજાર ગુમાવવાની ગફલત ન કરશે.
હે ગૌતમ! મનુષ્યભવ તેા મળ્યા પણ કથાડા મળ્યા તા વળી ભારે દુઃખ ! સારા દેશ, સારા પ્રાંત, સારી ભૂમિ,
Jain Education International
“ હે ગૌતમ! મનુષ્યદેહ મળ્યા, સારા દેહ મળ્યા, સારા દેશ મળ્યા, સારુ કુળ મળ્યુ, પણ સારુ શરીર ન મળ્યું ખાવા-તા ? પાંચમાંથી એકાદ-બે ઇન્દ્રિય ઓછી મળી તેા ? આખા અંધ થાય તે ? કાને બહેરા થયા તે? પગે લગડા થયા
તા ? પુરુષ થઈને પુરુષત્વહીન જન્મ્યા તે? દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યા બરાબર છે. માટે સુકમાં જરા પણ
ગાફેલ ન રહે.!
“ હે ગૌતમ! મનુષ્યના દેહ મળ્યા, સારા દેશ મળ્યા, પણ સારું કુળ ન મળ્યું તેાય નિરર્થક છે. કુળને અને કમને ઘણું લાગે વળગે છે. કુળવાન ઉદ્ધત હાતા નથી, ચાંપલા નતા નથી, કપટ કરતા નથી, મિત્રાના દ્રોહ કરતા નથી; તે ધન પામી અહકારી થતા નથી, ધર્મ પામી અભિમાન કરતા નથી, કેાઈના દોષ જોતા નથી, પેાતાના દાષાને
જણાવતા ફરે છે! માટે ગૌતમ, મનુષ્યદેહ પામીને પણ
ગાફેલ ન રહેશે.
“ હે ગૌતમ ! આ બધુ' ય મળ્યુ, પણુ એક ધ ન મળ્યા તા મળીમળીને બધુ ન મળ્યા બરાબર છે! પેલા ત્રણ વાણિયાની વાત છે ને ! એક સરખી મૂડી લઈ ને ત્રણે વેપાર કરવા નીકળ્યા ને એમાં એકે ખૂબ લાભ મેળવ્યેા. મૂડી ખમણી કરીને આવ્યા. ખીજાએ ન વેપાર કર્યાં, ન લાભ મેળવ્યા. મૂળ મૂડી સાચવીને પાછા આવ્યા. પણ ત્રીજાએ તેા ખેાટના જ વેપાર કર્યાં, ને મૂળ મૂડી ખેાઈ, માથે દેવુ' લાદી પાછા ફર્યાં !
એમ સૌંસારમાં આ ત્રણ પ્રકારના માણસા હાય છે. સદાચારી, શીલ અને પુરુષાવાળા આ ભવ સુધારે છે અને પરભવને પણ સુધારે છે. એ પ્રથમ પ્રકારના વેપારી જેવા છે. કેટલાક સદાચારી અને સુવ્રતી હેાય છે. એ પુણ્ય કરતા
For Private & Personal Use Only
www.jainelibrary.org