________________
માટે ઉત્સવ કરાવ્યું. પછી રામને કહ્યું કે આ રાજય અપ ગ્રહણ કરે અને મને દીક્ષા અપાવે. હું પિતાની સાથે જ વત ગ્રહણ કરવાનું હતું. પરંતુ તમારી આજ્ઞાથી આટલા દિવસ રોકાયે છું.
ભરતને વ્રતને આગ્રહ ભુલાવવા સીતાને વિશલ્યાએ જળક્રીડા કરવા પ્રાર્થના કરી. તેથી ભરત બધા અંતાપુર સહિત જળકડા કરવા ગયા, સરોવરમાં જળક્રીડા કરી બહાર નીકળ્યા. ત્યારે ભુવનાલંકાર હાથી ગજ શાળામાંથી સ્તંભનું ઉન્મેલન કરી ઉન્મત્ત બની ત્યાં આવ્યા. અને ભક્તને જોઈ મદરહિત થઈ ગયે. રામની આજ્ઞાથી મહાવતે તેને ખીલે બાંધવા લઈ ગયા. તે વખતે દેશભૂષણ અને કુલભૂષણ નામે બે મુનિ ત્યાં આવ્યા. તેમને વંદન કરવા રામ લક્ષમણ ભરત વગેરે ગયા. રામે વંદન કરી મુનિને પુછ્યું કે “ભુવનાસંકર હાથી ભારતને જોઈ મદરહિત થઈ ગયે તેનું શું કારણ? કેવળજ્ઞાની દેશભૂષણે તેમને પૂર્વ ભવ કહેતાં કહ્યું કે “ બાષભદેવ ભગવંતની સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી. તે બધા વનવાસી તાપસે બન્યા હતા, તેમાં પ્રહાદન અને સુપ્રભરાજાના ચંદયને સુરદય નામે બે પુત્રો હતા તેઓ ચિરકાળ ભવભ્રમણ કરી તેમાં ચંદ્રોદયને જીવ દીક્ષા લઈ પાંચમ દેવલેકે દેવ થયે. ત્યાંથી રવી પૂર્વભવના કપટ દેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org