________________
૯૨
તે વૈતાઢય ગિરિપર ભુવનાલ કાર નામે હાથી થયા છે. બન્ને સુય તે પાંચમા દેવલેાકથી ચ્યવી અનુક્રમે તમાશ ભાઈ ભરત થયેલ છે. પૂર્વભવના ભાઈ ભરતના દ”નથી તે હાથી મદરહિત થઈ ગયા છે.
આ સાંભળી ભરતે એક હજાર રાજા સાથે દીક્ષા લીધી. તે બધા અનુક્રમે મેક્ષે ગયા. ભુવનાલંકાર હાથી અનશન કરી પાંચમા દેવલાકે દેવ થયેા. કૈકેયી પણ દીક્ષા લઈ મેાથે ગઈ ભરતે દીક્ષા લીધી ત્યારે રામને રાજ્ય આપવા માંડ્યુ પણ રામે કહ્યું કે” લક્ષ્મણ "વાસુદેવ છે માટે તેને રાજ્યાભિષેક કરો. એટલે લક્ષ્મણને વાસુદેવ પણાને અને રામના બળદેવ પણાના રાજ્યાભિષેક કર્યાં. તેઓ ભરત ક્ષેત્રના ત્રણ ખંડનુ
રાજ્ય કરવા લાગ્યા.
રામે વિભીષણને રાક્ષસદ્વીપ સુગ્રીવને વાનરદ્વીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાળલકા, નીલને ઋક્ષપુર, પ્રતિસુ ને હનુપુર, રત્નટીને દેવાપગીત અને ભામંડળને જૈતાઢયગિરિ પર રથનુપુર નગર આપ્યું, રામે’શત્રુઘ્નને કહ્યું કે” તારે જે જોઇએ તે દેશ સ્વીકાર, શત્રુને મથુરાનગરી માગી. રામે કહ્યું. મથુરા નગરી દુઃસાધ્ય છે. ત્યાં મધુ નામે રાજા રાજ્ય કરે છે. તેને ચમરેન્દ્ર ત્રિશુળ આપ્યુ છે, તે શત્રુઓને હણી તેની પાસે પાછું આવે છે. શત્રુને કહ્યું કે” આપે ાક્ષસકુળને નાશ કર્યાં. તેમ હું મધુનેાનાશ કરી મથુર લઈશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org