________________
७४
તેથી રામે કહ્યું કે રાવણને માસ્વાને તારે મને રથ હું પૂર્ણ કરીશ એમ કહી રામ ધનુષ્ય લઈ ઉભા થયા. ત્યારે સુગ્રીવે કહ્યું કે “અત્યારે રાત્રી પડી ગઈ છે રાવણ તે લંકામાં ચાલ્યા ગ છે. હવે તો લક્ષ્મણને જાગૃત કરવાના ઉપાય ચિંતો આ સાંભળી રામે કહ્યું કે “સીતાનું અપહરણ થયું, લક્ષમણ મરાયે, હજુ હું કેમ જીવતે રહયે છું. સુગ્રીવ વગેરેને કહ્યું કે તમે સૌ પોતપોતાના સ્થાને જાઓ. વિભીષણને કહયું કે
તમને કૃતાર્થ કર્યા નથી તેનું દુઃખ સીતા અને લક્ષમણ કરતાં પણ મને વધારે છે. કા રાવણને હણીને તમને રાજ્ય આપી હું પણ મારા ભાઈને માર્ગે જઈ શ. તેઓના વિના હું જીવી શકીશ નહિ.
વિભીષણે કહયું કે “આ શક્તિથી હણાએલ પુરૂષ એક રાત્રી સુધી જીવે છે. માટે તેને પ્રતિકાર કરવાને ઉપાય વિચાશે? તે વખતે રામની આજ્ઞાથી સુગ્રીવ વગેરે વાનરે એ વિદ્યાના બળે ચાર ચાર દ્વાર વાળા સાત કિલ્લા બનાવ્યા. પૂર્વારે સુગ્રીવ હનુમાન રહયા. ઉત્તર દ્વારે અંગદ સુષેણ ને ચંદ્રરશ્મિ રહયા. પાશ્ચમ દ્વારે નીલ, સમરશીલ, દુર્ધર રહયા. દક્ષિણ દ્વારે ભામંડળ વિરાધ, અને વિભીષણ રહયા.
સીતાને કોઈએ સમાચાર આપ્યા કે “રાવણની શક્તિથી લક્ષમણ મરાયા અને ભાઈના સ્નેહથી રામ પણ મરણ પામશે. આ સાંભળી સીતા કરૂણ સ્વરે બહુ રૂદન કરવા લાગ્યા. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org