________________
૭૮
તે જોઈ ઈન્દ્રજિત મણ ઉપર તામસ અલ્સ મૂકયું તે લક્ષમણે પવનસવડે ગાળી નાખ્યું. પછી લક્ષ્મણે નાગપાશથી ઇન્દ્રજિતને બાંધી લીધે. લક્ષમણની આજ્ઞાથી વિરાધ તેને રથમાં નાખી છાવણીમાં લઈ ગયા. મેઘવાહનને પણ બાંધી છાવણીમાં રામના સુભટો લઈ ગયા. આ જોઈ રાવણે કાઇથી વિભીષણ ઉપર ત્રિશૂળ નાખ્યું તેને લમણે વચમાંથી જ નાશ કર્યું. એટલે રાવણે ધરણેન્દ્ર આપેલી અમોધ વિજ્યા શક્તિ હાથમાં લઈ જમાડવા લાગ્યું. ત્યારે લક્ષ્મણને કહ્યું કે આપણે આશ્રિત વિભીષણ આ શકિતથી મરાઈ જશે માટે બચાવ કરે જરૂરી છે. એટલે લક્ષ્મણ વિભીષણની આડે ઉભા રહતા. રાવણે કહ્યું કે “તને મારવા શક્તિ તૈયાર કરી નથી. માટે વચમાંથી ખસી જા” પણું લક્ષમણ ખસ્યો નહિ. એટલે રાવણે લમણના ઉપર શક્તિ ફેકી તે શકિત લક્ષ્મણની છાતીમાં પડી. તેથી હાહાકાર વર્તાઈ ગે રમે ક્રોધથી રાવણને રથ ભાંગી નાગે. એટલે રાવણ બીજા રથ પર બેઠે રામે પાંચવાર તેને રથ તેડી નાખ્યા પછી રાવણે સૂર્યાસ્ત થતાં વિચાર્યું કે રામ પિતાના બંધુ લક્ષમણના સ્નેહથી સ્વયમેવ મરી જશે તેમ વિચારી લંકામાં આવ્યું.
રાવણના ગયા પછી રામ લક્ષમણ પાસે આવ્યા. લક્ષમણને મૂચ્છિત જઈ રામ શેકથી વિહળ બની રૂદન કરવા લાગ્યા. અને લક્ષમણને બેલાવવા લાગ્યા. પણ લક્ષમણ બેલતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org